વુમન્સ એશિયા કપની ફાઈનલમાં ભારતને હરાવીને શ્રીલંકા બની ચેમ્પિયન
                    નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપની ફાઈનલ મેચ રવિવાર ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 165 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમે 18.4 ઓવરમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો. આમ ભારતીય મહિલા ટીમને હરાવીને શ્રીલંકા ટીમને ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત ખરાબ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

