1. Home
  2. Tag "won a medal"

સ્પેશિયલ ઓલિમ્પિક્સઃ ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદઃ કહેવાય છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને મહિસાગર જિલ્લાના મનોદિવ્યાંગ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ યુવકે મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી મહીસાગર જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. મહિસાગર જિલ્લાના દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગીએ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ […]

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ભારતના સુધીરે પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code