1. Home
  2. Tag "Work from home"

બેઠા-બેઠા સ્નાયુઓમાં આવી ગઈ છે સ્ટિફનેસ,તો આ પદ્ધતિઓ આવશે કામ

બેઠા-બેઠા સ્નાયુઓમાં આવી ગઈ છે સ્ટિફનેસ તો આ પદ્ધતિઓ આવશે કામ સ્નાયુઓને લગતી તમામ સમસ્યાઓ થશે ખત્મ કોરોના બાદ ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે.ઘરેથી કામ કરવાથી કંપની અને કર્મચારી બંનેને ઘણી સગવડ મળી છે.પરંતુ તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.તેનું કારણ એ છે કે, સવારથી એક જગ્યાએ બેસીને આખો દિવસ […]

કેન્દ્ર એ જારી કર્યા ‘વર્ક ફ્રોમ હોમ’ને નવા નિયમો- આજથી કર્મચારીઓ એ આવવું પડશે ઓફીસ

આજથી ઓફીસમાં સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્ય કેન્દ્ર એ વર્ક ફ્રોમ હોમને લઈને નિયમો રજૂ કર્યા દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહીવછે જો કે હવે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે દૈનિક કેસો ઘટતા જઈ રહ્યા છે,ત્યારે કેન્દ્ર સરકારે પણ હવે વર્ક ફ્રોમ હોમને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા નિયમો રજૂ કર્યા છે […]

વર્ક ફ્રોમ હોમને લઈને સર્વે, 82 ટકા કર્મચારીઓને હવે ઓફિસથી કામ નથી કરવું

કર્મચારીઓને હવે નથી જવું ઓફિસ ઘરેથી જ કરવું છે કામ સર્વેમાં થયો ખૂલાસો અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટાભાગના કામ ઓનલાઈન શરૂ થઈ ગયા હતા. હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા તેના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને લઈને થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે […]

કોરોનાના કેસ વધતા ફરી વર્ક ફ્રોમ હોમની શરૂઆતઃ સરકારે પણ કર્યું આયોજન

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર લોકડાઉન સિવાયના નિયંત્રણો મુકી રહી છે. ત્યારે ખાનગી અને સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનગરોમાં આવેલી મોટાભાગની આઈટી કંપનીઓએ તો તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. બેન્ક અને આવશ્યક સેવાઓને બાદ કરતા  જે કચેરીઓના કર્મચારીઓ વર્ક […]

ઓફીસમાં સપ્તાહમાં 5 દિવસ કામ કરવાને બદલે વર્ક ફ્રોમ હોમને કર્મીઓ આપી રહ્યા છે મહત્વ , પ્રદર્શન પણ સારુ- સર્વે

ઓફીસ કરતા ઘરેથી કામ કરવાને વધુ મહત્વ વર્ક ફ્રોમ હોમમાં પણ કર્મીનું પ્રદેશન ખૂબ સારુ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે હાલ પણ ઘણા લોકો વર્ક ફ્રોમ હોમને વધુ મહત્વ આપી રહ્યા છે, સાથે જ કેટલાક દેશોમાં પાંચ દિવસ કામ કરવાની નીતિ ચલાવવાની પણ વાત થઈ હતી. આવી સ્થિતિમાં, 25 […]

ઘરેથી કામ કરનારા લોકોને મળશે રાહત, સરકાર બનાવશે નવો કાયદો

ઘરેથી કામ કરનારા લોકોને ફાયદો સરકાર બનાવશે નવો નિયમ ઘરેથી કામ કરનારા સાથે અન્યાય નહી થાય દિલ્લી: કોરોનાના સમયમાં કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોને કંપની દ્વારા ઘરેથી કામ કરવાની ભલામણ કરી દેવામાં આવી. કેટલીક કંપનીઓમાં ઘરેથી કામ કરનારા વ્યક્તિઓ સાથે અન્યાય થવાની પણ વાતો બહાર આવી છે ત્યારે હવે આ બાબતે સરકાર […]

વર્કફ્રોમ હોમની હેલ્થ પર પડી રહી છે માઠી અસર,અભ્યાસમાં થયો ખુલાસો – જાણો કઈ રીતે

વર્કફ્રોમ હોમની હેલ્થ પર પડી રહી છે માઠી અસર એઈમ્સ દ્રારાકરાયેલા અભ્યાસમાં થયો ખુલાસો પીઠનો દુખાવો,નબળાઈ જેવા કેસોનું પ્રમાણ વધ્યું   કોરોનાકાળ બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે,મોટા ભાગના લોકો ઘરેથી કામ કરવાનું પસંદ કરીરહ્યા છએ  તો દેશભરમાં કેટલીક કંપનીઓ પોતાના કર્મીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી રહી છે,જો કે તેની માઠી અસર હવે […]

પતિના વર્ક ફ્રોમ હોમથી પત્ની કંટાળીઃ પતિના બોસને લેટર લખીને ઓફિસ બોલાવવા કરી વિનંતી

દિલ્હીઃ કોરોનાએ લોકોના જીવન, અભ્યાસ અને કામ કરવાની પદ્ધતિ પૂરી રીતે બદલી નાખી છે. ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અમલમાં આવ્યું છે. પરંતુ હવે લોકો આ નવા કલ્ચરથી કંટાળી ગયા છે. દરમિયાન એક જોરદાર પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને ઓફિસ બોલાવવા માટે તેના બોસને વિનંતી કરી છે. […]

વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધતા કોમર્શિયલ બિલ્ડિંગ ક્ષેત્રે મંદીઃ નવી ઓફિસો કોઈ ખરીદતું નથી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ અને નાની મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ટૂ હોમ કામ આપ્યું હતું. જેમાં કંપનીઓને મોટો ફાયદો થયો છે. એક તો કચેરીઓના એસીથી લઈને વીજળીના ખર્ચાઓ બચી ગયા છે અને બીજુ કે, કર્મચારીઓ ઓફિસ કરતા પોતાના ઘરે બેસીને વધુ સારીરીતે કામ કરે છે. આવી હવે મોટાભાગની કંપનીઓ હવે વર્ક […]

વર્ક ફ્રોમ હોમ, અને ઓનલાઈન શિક્ષણને લીધે ગુજરાતમાં મોબાઈલ-નેટના 4.4 લાખ ગ્રાહકોનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા. ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી. પણ નવરાશની પળોમાં લોકોએ મોબાઈલફોન અને નેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં એપ્રિલમાં નવા 4.4 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.4 લાખ જેટલા નવા મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં વધારો થયો હતો, આ અહેવાલ TRAI દ્વારા ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code