1. Home
  2. Tag "World Cup match"

અમદાવાદમાં કાલે રવિવારે વર્લ્ડકપ મેચને લીધે કેટલાક રસ્તાઓને અપાયું ડાયવર્ઝન

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. જેને લઈને સ્ટેડિયમ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ રોમાંચક મેચ નિહાળવા માટે અનેક સ્ટાર્સ, હસ્તીઓ અને નેતાઓ સ્ટેડિયમમાં હાજર રહેવાના છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશ્નર […]

અમદાવાદમાં વર્લ્ડકપ મેચને લીધે રાત્રે 1 વાગ્યા સુધી ખાસ ભાડામાં મેટ્રો ટ્રેન દોડશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે  યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ મેચને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. તેથી  ક્રિકેટ મેચના દિને  લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેન મોડી રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સ્ટેડિયમની નજીક જ મેટ્રો સ્ટેશન છે. તેથી ઘણાબધા લોકો પોતાના ખાનગી વાહનોમાં આવવાને બદલે મેટ્રો ટ્રેનમાં સ્ટેડિયમ પહોંચવાનું પસંદ કરતા હોય […]

અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. હવે તો ફ્લાઈટ્સની આવન-જાવનથી એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી આવતો હોય છે, તેના લીધે ક્યારેક સ્થિતિ એવી ઊભી થતી હોય છે. કે. એરપોર્ટ પર પાર્કિંગ જગ્યા […]

આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ રમાશે!

મુંબઈ:  હાલમાં ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ દરમિયાન ICCએ પણ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code