1. Home
  2. Tag "WPI INFLATION"

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા થયો જે ડિસેમ્બરમાં 4.95 ટકા હતો

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા ડિસેમ્બરમાં  જથ્થાબંધ ફૂગાવો 4.95 ટકા હતો દિલ્હીઃ   જાન્યુઆરી 2023માં  જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે  છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 […]

જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 15 ટકાને પાર – એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવા એ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ

  એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવા એ તોડ્યો  17 વર્ષનો રેકોર્ડ WPI ફુગાવો વધીને 15 ટકાને પાર    દિલ્હીઃ- દેશભરમાં સતચત મોંધવારી વધતી જ જઈ રહી છે આવી સ્થિતિમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી રહી છે. એપ્રિલ 2022માં જથ્થાબંધ ભાવ સૂચકાંક વધીને 15.08 ટકા થયો છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 […]

હાય રે મોંઘવારી! 24 કલાકમાં પ્રજાને ફરીથી ઝટકો, જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.23% નોંધાયો

દેશની જનતાને 24 કલાકમાં બીજો મોટો ઝટકો હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધીને 14.23 ટકા પર પહોંચ્યો ખાદ્ય ચીજોના ભાવ વધારાથી ફુગાવો વધ્યો નવી દિલ્હી: દેશમાં પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોએ વધુ એક ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધીને 14.23 ટકા થઇ ચૂક્યો છે. પાંચ મહિનામાં […]

ઇંધણનો ભાવ વધતા જથ્થાબંધ ફુગાવો સતત 5માં મહિને ડબલ ડિજીટમાં, 11.39% નોંધાયો

ઇંધણ મોંઘુ થતા જથ્થાબંધ ફુગાવો પણ વધ્યો જથ્થાબંધ ફુગાવો ઑગસ્ટમાં વધીને 11.39 ટકા થયો મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં વૃદ્વિને કારણે ભાવ વધ્યો નવી દિલ્હી: ભારતમાં મોંઘવારીમાં વધારો થયો છે. ઑગસ્ટ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવાંકની દૃષ્ટિએ ફુગાવાનો દર વધીને 11.39 ટકા થયો છે જેનું કારણ મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં ચાલી રહેલી વૃદ્વિ છે. જો […]

કમરતોડ મોંઘવારી, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04%ના રેકોર્ડ લેવલે

મે મહિનામાં કમરતોડ મોંઘવારી મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.4 ટકાના રેકોર્ડ લેવલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાથી મોંઘવારી વધી નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. પેટ્રોલ અને ડીઝલની આસમાન આંબતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04 ટકાના રેકોર્ડ […]

એપ્રિલમાં મોંઘવારી વધી, જથ્થાબંધ ફુગાવો વધીને 10.49% નોંધાયો

કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી એપ્રિલમાં WPI ફુગાવો વધીને 10.49 ટકા થયો ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ફુગાવો વધ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 10.49 ટકા થયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલ તેમજ મેન્યુફેક્ચરિંગ ગૂડ્સના […]

માર્ચમાં જથ્થાબંધ ફુગાવો વધીને 7.39%, 8 વર્ષની ટોચે

માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો ફેબ્રુઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા તેમજ માર્ચ, 2020માં 0.42 ટકા હતો નવી દિલ્હી: ક્રૂડ અને લોખડના ભાવમાં વધારાને કારણે માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો છે. જે 8 વર્ષની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. આપને જણાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code