1. Home
  2. Tag "WTC Final"

WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ,ઓસ્ટ્રેલિયાને હરાવી નંબર વન બન્યું

મુંબઈ : ભારતે ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો તાજ મેળવ્યો છે. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયન ટીમ 15 મહિના સુધી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહી. આ સાથે ટીમ ઈન્ડિયા આવતા મહિને યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમથી આગળ થઈ ગઈ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત કુલ 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપર અને 5 પેસર્સની પસંદી કરાઇ છે ભારતીય ટીમમાં ઑપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્મા જોવા મળશે નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાવાની છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કુલ 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપર અને 5 […]

WTC ફાઈનલઃ ફાસ્ટ બોલરોને મદદ મળે તેવી પીચ તૈયાર કરી રહ્યાં છે ક્યુરેટર

સાઉથેમ્પટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલ રમાશે. ધ રોઝ બાઉલમાં મુખ્ય ક્યુરેટર સાઈમન લીએ કહ્યું હતું કે, આ ફાઈનલ માટે ફાસ્ટ અને ઉછાળયુક્ત પીચ તૈયાર કરી રહ્યાં છે. જે મેચ આગળ વધવાની સાથે સ્પિનરોને પણ મદદ કરશે. સાઈમન લીએ જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે […]

WTC ફાઈનલઃ ભારતીય ક્રિકટ ટીમે પહેલી ગ્રુપ ટ્રેનિંગમાં લીધો ભાર

સાઉથેમ્પટનઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન અવધી પુરી કરીને ન્યૂઝીલેન્ડ સામે તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓમાં જોતરાઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં પહેલી ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી હતી તેમજ નેટ્સ અભ્યાસમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ પહેલી ટ્રેનિંગ સત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો […]

WTC ફાઈનલઃ ન્યૂઝીલેન્ડના કપ્તાન વિલિયમ્સનના મતે ભારત પાસે વિશ્વની શાનદાર અટેકીંગ ટીમ

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર આક્રમણ છે અને એક મજબુત ટીમ છે. જો કે, વિલિયમ્સનની ઈચ્છા છે કે, ફાઈનલની તૈયાર થઈ રહેલી પિચ ઉપર વરસાદની સિઝનને જોઈને ઘાસ ઓછુ રાખવું જોઈએ. આઈસીસીની વેબસાઈટને ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું […]

ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમઃ WTC ફાઈનલ બાદ ભારતીય ટીમને બાયો બબલમાં મળશે રાહત

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અહીં ન્યૂઝીલેન્ડ સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. તેમજ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ રમશે. હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન છે. જો કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમને 20 દિવસ માટે બાયોબબલમાંથી રાહત મળશે. જેથી ભારતીય ટીમ બહાર ફરી શકશે. જો કે, કેટલાક નિયમોનું પાલન […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલમાં ઈંગ્લેન્ડના વાતાવરણનો ન્યૂઝીલેન્ડને મળશે ફાયદોઃ ઓસ્ટ્રેલિયન બોલરે

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસનું માનવું છે કે, 18મી જૂનના સાઉથેમ્પટનના રોજ રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડની હાલની વરસાદની ઋતુમાં ભારતની સરખામણીએ પરિસ્થિતિનો વધારે ફાયદો ઉઠાવી શકે છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 70 વિકેટ (14 મેચ) લેનાર કમિંસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ એક સરસ મેચ થશે. જે સમાચારો […]

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code