1. Home
  2. Tag "Yoga practice"

અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યો યોગાભ્યાસ

અમદાવાદ, 21 જુન,2026 : Home Minister Amit Shah practiced yoga at Prahladnagar Garden  આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. […]

11મી ચિંતન શિબિરના ભાગરૂપે રીજેન્ટા સેન્ટ્રલ સોમનાથ ખાતે યોગા અભ્યાસ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ 11મી ચિંતન શિબિરના ભાગરૂપે રીજેન્ટા સેન્ટ્રલ સોમનાથ ખાતે યોગા અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર્સ દ્વારા આયુષ મંત્રાલયના કોમન યોગા પ્રોટોકોલ મુજબ ચિંતન શિબિરમાં ઉપસ્થિત અધિકારીઓને યોગા કરવામાં આવ્યા હતા. જેમાં આઈએએસ અધિકારીઓ દ્રારા વિવિધ આસનો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયમ, પ્રાર્થના સહિત યોગા અભ્યાસ કરવામાં આવ્યા હતા.દૈનિક જીવનમાં યોગા દ્વારા કઈ […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો લાભ  સુરત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા હીરાબાગ ખાતે આવેલા પી.પી. સવાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code