1. Home
  2. Tag "young man"

લખનૌની હોટલમાં યુવાને માતા અને ચાર બહેનોની ઘાતકી હત્યા કરી, પોલીસ તંત્ર દોડતું થયું

પરિવાર આગ્રાનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું પારિવારિક વિવાદને કારણે આ હત્યાકાંડ કરાયાનું સામે આવ્યું લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં 5 લોકોના મોતની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અરશદ નામના 24 વર્ષીય યુવાને પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાત્કાલિક […]

કર્ણાટકઃ પુંછ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

બેંગ્લોરઃ પુંછ દુર્ઘટનામાં શહીદ થયેલા કર્ણાટકના શહીદનો પાર્થિવ દેહ બેલગાવી પહોંચ્યો હતો. સાંબ્રાના સૈનિક દયાનંદ થિરકન્નવર (45) ના તેમના વતન ગામમાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહને કાશ્મીરથી બેલાગવી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુ બે શહીદ જવાનોના મૃતદેહ પણ લાવવામાં આવ્યા હતા […]

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ સંસદમાં રજૂ કર્યાં

નવી દિલ્હીઃ અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા […]

જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની આફ્રિકામાં ગોળી મારી હત્યા કરાઈ

અમદાવાદઃ જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને […]

સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એકટના બનાવોમાં વધારો થયો છે. તેમજ તાજેતરમાં જ સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા લગભગ 3 જેટલા યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યાં હતા અને તેમના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમતા રમતા યુવાન ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે […]

ઓનરકિલિંગની ઘટનાઃ સમાજના આગેવાનો સામે જ યુવતીના પરિવારજનોએ યુવાનની કરી હત્યા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઓનરકિંલિંગની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોએ સમાજના આગેવાનો સમક્ષ યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં યુવાનને ઢોર માર મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. સમાજના પંચ સમક્ષ થયેલી ઓનરકિલિંગની ઘટનાને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. પોલીસે હત્યાના કેસમાં સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા […]

દિલ્હીઃ મોબાઈલ લૂંટની વિચિત્ર ઘટના, યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યાં બાદ યુવાન ફોન લઈને થયો ફરાર

સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ આરોપીઓની નવી એમઓથી પોલીસ અધિકારીઓ પણ ચોંક્યાં દિલ્હીઃ રાજધાનીમાં ચીલઝડપ કરનારા આરોપીઓ નવી-નવી તરકીબ અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન યમુનાપારના મંડાવલીમાં કેટલાક શખ્સોએ રોડ ઉપર પસાર થતી યુવતીને અટકાવી હતી. તેમજ એક યુવાને પ્રેમનો પ્રસ્તાવ મુગક્યો હતો. જો કે, યુવતીએ વિરોધ કર્યો હતો. જે બાદ […]

તેલંગાણા: પેટ્રોલના વધતા ભાવથી કંટાળ્યો યુવક, કર્યું આવુ કામ

પેટ્રોલની વધતી કિંમતથી થયો યુવક પરેશાન પોતાના બાઈકમાં કરી કારીગરી હવે મળી પેટ્રોલના ભારથી રાહત હૈદરાબાદ: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થયેલો વધારો લોકોને આર્થિક રીતે હેરાન પરેશાન કરી રહ્યો છે. કોરોનાકાળમાં કેટલાક લોકોની આવક અડધી થઈ ગઈ તો કેટલાક લોકોને નોકરી જતી રહી અને તેમાં પણ સતત વધી રહેલા પેટ્રોલના ભાવ લોકોને વધારે પરેશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code