1. Home
  2. Tag "young women"

મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર ખોટી ઓળખ આપી યુવતીઓ સાથે છેતરપીંડી કરતો નાઈજીરિયન શખ્સ ઝડપાયો

નવી દિલ્હીઃ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર NRI તરીકેની ખોટી ઓળખ આપીને યુવતીઓ અને તેમના પરિવારને ફસાવીને નાણા પડાવતા નાઈજીરિયન શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગ્રેટર નોઈડાની સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. તેમજ તેણે અત્યાર સુધીમાં 500થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખૂલ્યું છે. તેની પાસેથી 46 સિમ કાર્ડ, 50 હજાર મોબાઈલ નંબર, 30 […]

મેટ્રીમોનિયલ સાઈટ મારફતે 100 યુવતીઓને લગ્નની લાલચ આપીને લાખોની ઠગાઈ આચનારા શખ્સની ધરપકડ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પોલીસે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ શખ્સે લગ્નની લાલચ આપીને એક-બે નહીં પરંતુ 100થી વધારે મહિલાઓને ફસાવીને તેમની પાસેથી રૂ. 25 કરોડની માતબર રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે લગ્ને-લગ્ને કુંવારા એવા આ વિદેશી નાગરિક અને તેના બે સાગરિતોને પણ ઝડપી લઈને તેમના રિમાન્ટ મેળવવાની કવાયત આરંભી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code