સુરતમાં તાપી નદીના કોઝવે પર નહાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત
સુરત, 14 મે 2026: youth drowns on causeway of Tapi river શહેરના તાપી નદી પરના વિયરકમ કોઝ-વે પર વેકેશનની રજા માણવા ગયેલા ચાર મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનના […]


