1. Home
  2. Tag "Yusuf pathan"

મમતા બેનર્જી કરશે કૉંગ્રેસના ચૌધરીને અધીર, બહરામપુરથી ક્રિકેટર યૂસુફ પઠાણ ટીએમસીના ઉમેદવાર

કોલકત્તા: ભૂતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેઓ ગુજરાતથી નહીં, પણ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાના છે. યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ તેમના નામની ટીએમસીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે. ટીએમસીએ યૂસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉતારીને કોંગ્રેસ અને ખાસ […]

યુસુફ પઠાણ બાદ તેમના ભાઈ ઇરફાન પઠાણ પણ થયા કોરોના સંક્રમિત

ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત ખુદ થયા હોમ આઇસોલેશન ટ્વિટર દ્વારા આપી જાણકારી વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઇરફાને સોમવારે 29 માર્ચની રાત્રે પોતે સંક્રમિત થયાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. ઇરફાને કહ્યું કે, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે,ત્યારબાદ તેઓ ખુદ હોમ આઇસોલેશન થયા. ઇરફાને પોતાની […]

ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય-ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ટ્વીટ કરી પ્રશંસકોનો આભાર માન્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે નિવૃત્તિની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રશંસકો માટે ભાવુક સંદેશો લખીને નિવૃત્તિની કરી જાહેરાત નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. યુસુફે ભારત માટે 57 વનડે મેચમાં 810 રન બનાવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code