1. Home
  2. ગુજરાતી
  3. તમિલ સુપર સ્ટાર કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ
તમિલ સુપર સ્ટાર કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 નું ફર્સ્ટ  પોસ્ટર રિલીઝ

તમિલ સુપર સ્ટાર કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

0
Social Share
  •  કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 નું ફર્સ્ટ  પોસ્ટર રિલીઝ 
  • રકુલપ્રિત સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટર કર્યું શેર

સાઉથના સુપર સ્ટાક કમલ હસન હંમેશા પોતાના શાનદાર અભિનયને લઈને જાણીતા છએ,તેમી ફિલ્મો આવતાની સાથે જ દર્શકોમાં એક અગલ ઉસ્તાહ જોાવમ ળે છે,કમલ હસનની મોટા ભાગની ફિલ્મો સિનેમામાં સુપર હીટ રહેતી હોય છે ત્યારે હવે તમીલ અભિનેતા વધુ એક ફિલ્મને લઈને આવી રહ્યા છે જેનું પોસ્ટર આજરોજ બોલિવૂડ એભિનેત્રી રકુલપ્રિત સિંહ  એ સોશિયલ મીડિયા પર ઈન્ડિયન 2 ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

કમલ હસન ફિલ્મ ‘ઈન્ડિયન 2’ને  હાલ ખૂબ ચારેતરફ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. પોસ્ટરમાં કમલ હાસનને ઓળખવો તેના મુશ્કેલ બની રહ્યો છે. કમલ હાસનની આ શાનદાર સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહ્યા છે.

‘વિક્રમ’ની શાનદાર સફળતા બાદ કમલ હાસન હવે ભારતીય ફિલ્મને સફળ બનાવવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે., ડિરેક્ટર એસ શંકરની બ્લોકબસ્ટર ફિલ્મ ઇન્ડિયનની સિક્વલ ‘ઇન્ડિયન 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઘણો વિલંબ થયો છે જો કે હવે તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.

પોસ્ટર શેર કરતા લખ્યું છે કે “હે ઈઝ બેક” લખે છે. આ લાઈન સૂચવે છે કે આ શાનદાર લુક સાથે કમલ હાસન પણ ફ્લોર પર ધમાલ મચાવવા ફરી આવી રહ્યા છે. આ પોસ્ટરમાં અભિનેતા ખભા પર દુપટ્ટા સાથે સફેદ કપડામાં શાનદાર લૂકમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય કમલ હાસનનો ફોટો જોઈને ફિલ્મ જોવાની ઉત્સુકતા વધે તે વાત સહજ છે.હંમેશા દર્શકોની ઈચ્છા પર ખરા ઉતરેલા અભિનેતા ફરી એક વખત આગામી ફિલ્મને લઈને રેડી છે.

ઈન્ડિયન 2, જે લાયકા પ્રોડક્શન્સ દ્વારા બેંકરોલ કરવામાં આવી રહી છે, તેમાં સિદ્ધાર્થ, કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, બોબી સિમ્હા અને પ્રિયા ભવાની શંકર પણ મુખ્ય ભૂમિકામાં છે. અનિરુદ્ધ રવિચંદરને સંગીત કમ્પોઝ કરવા માટે જોડવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code