Site icon Revoi.in

ધર્મશાળામાં આજે ભારત- અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી- 20 મેચનો મુકાબલો

Social Share

નવી દિલ્હી: ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.

5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનઉમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Exit mobile version