Site icon Revoi.in

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

Social Share

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ હજાર 600 કરતાં વધુ સરપંચો અને 16 હજાર બસો કરતાં વધુ સભ્યપદ માટે શરૂ થયેલા આ મતદાનનું પરિણામ 25મી જૂને જાહેર થશે

 

Exit mobile version