Homeગુજરાતીસૂવાથી પણ વજન ઉતરે છે. શું આ વાત તમને ખબર છે?

સૂવાથી પણ વજન ઉતરે છે. શું આ વાત તમને ખબર છે?

  • સૂતા રહેવાથી પણ વજન ઉતરે છે
  • આવું કેવી રીતે થાય?
  • તો રહ્યા તેના માટેના કેટલાક ઉપાય

વજન ઉતારવા માટે લોકો કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. લોકો દ્વારા જીમ, કસરત, હાર્ડ વર્ક કરવામાં આવતા હોય છે પણ તેમના વજનમાં ક્યારેક એટલો ફરક આવતો નથી. આવામાં જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારે સૂતા રહેવાથી પણ વજન ઉતરે છે.

જો રાતના સમયમાં રેગ્યુલર સમય કરતા એક કલાક વધારે સૂતા રહેવાથી પણ વજન ઘટે થે તેથી રાત્રે એક કલાકથી વધુ ઊંઘ લો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરશે. દરેક વ્યક્તિ જાણે છે કે અડધાથી વધુ રોગની સારવાર ઊંઘ સાથે સમાપ્ત થાય છે. એટલે કે વધુને વધુ ઊંઘવાથી વજન ઘટાડવાની સાથે માનસિક શાંતિ પણ મળે છે.

જો તમે સૂતા પહેલા પ્રોટીન શેક પીશો તો પણ તમને ઘણા મોટા ફાયદા થશે. જ્યારે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સ અથવા ચરબી કરતાં વધુ થર્મોજેનિક હોવાનું માનવામાં આવે છે, તે તમારા શરીરને પચવામાં વધુ કેલરી બર્ન કરે છે.

શું તમે જાણો છો કે સ્લીપ માસ્ક પહેરવાનું પણ વજન ઘટાડવા સાથે કનેક્શન છે? એવું માનવામાં આવે છે કે જે લોકો ધૂંધળા પ્રકાશમાં ઊંઘે છે તેમનામાં મેદસ્વી થવાની સંભાવના 21 ટકા હોય છે. ઉલ્લેખનીય છે કે કોઈ પ્રકારની જાણકારીનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img