1. Home
  2. ગુજરાતી
  3. મેડિક્યોર-પેડિક્યોર કરવાથી હાથ-ગપની ત્વચા અને નખ બને છે સાફ – ઘરે રહીને પણ આ રીતે કરો આ ટ્રિટમેન્ટ
મેડિક્યોર-પેડિક્યોર કરવાથી હાથ-ગપની ત્વચા અને નખ બને છે સાફ – ઘરે રહીને પણ આ રીતે કરો આ ટ્રિટમેન્ટ

મેડિક્યોર-પેડિક્યોર કરવાથી હાથ-ગપની ત્વચા અને નખ બને છે સાફ – ઘરે રહીને પણ આ રીતે કરો આ ટ્રિટમેન્ટ

0
Social Share
  • મેડિ ક્યોર – પેડી ક્યોરથી ત્વચા કોમળ બને છે
  • નખની સાફ સફાઈથી લઈને સ્કિનની સફાઈ પણ થઈ જાય છે

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે દરેક લોલો પાર્લર પણ જતા હોય છે જ્યા અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેતા હોય છે,આજે વાત કરીશું આવી જ એક ટ્રિટમેન્ટ મેડિ ક્યોર અને પેડિક્યોરની જે હાથ અને પગની ચોખ્ખાઈનો એક મોટો ભાગ છે,જેમાં હાથ પગની આગંળીોના નખની સફાઈ થી લઈને વધેલી માચડીની સફાઈ કરવામાં આવે છો પાર્લરમાં આ માટે ઘણા રુપિયા ખર્ચ કરવા પડે છે,તો ચાલો જોઈએ ઘરે ઓછા ખર્ચમાં એ ટ્રિટમેન્ટ કઈ રીતે કરી શકાય

પેડિ ક્યોરઃ- પગ માટે કરવામાં આવતી ટ્રિટમેન્ટ

આ માટે તમારે નેઈલ કટર,ેક ટબ, ટૂવાલ, ગરમ પાણી, શેમ્પુ, ક્રિમ વગેરેની જરુર પડે છે

સૌ પ્રથમ ગરમ પાણીને ટબમાં લઈને તેમાં 10 મિનિટ પગ પલાળઈ રાખવાના છે, આ સાથે જ આ પાણીમાં કોઈ સારુ શેમ્પુ અથવા બોડીવોશ મિક્સ કરી દેવાનું છે.

10 મિનિટ બાદ તમારે પગને કોટનના સાફ ટૂવાલથી બરાબર સાફ કરી દેવાના છે

ત્યાર બાદ નમેઈલ કટરની મદદથી નખ કાપવાના છે તેને શેપ આપવાનો, અને નખની સાઈટમામં વધેલી નાની માટડીને રિમેૂદ કરવાની હોય છે

ત્યાર બાદ મોશ્ચોરાઈઝ ક્રિમથી તમારા પગ પર 10 મિનિટ સમાજ કરવાનું છે

જો તમારી એડી ફાટેલી હોય તો તેને બ્રશ વડે ઘસીને બરાબર સાફ કરીલો, અને ત્યા વેસેલિન લગાવી લો

આમ મહિનામાં 1 વખત કરવાથી તનારા પગ સુંદર અને આકર્ષક તો બનશે

માર્ટમાં આ માટેની પેડિક્યોર ટબલકીટ ઉપલ્બધ હોય તે તે પણ કરીદી શકો છો.

મેડિક્યોરઃ- હાથની સફાઈ કરવાની ટ્રિટમેન્ટ

આ ટ્રિટમેન્ટ પણ સેમ હોય છે આમા સરખી જ વસ્તુઓની જરુર પડે છે.ગરમ પાણીમાં હાથ પલાળવાથી લઈને નખની સફાઈ કરવાની હોય છે

હાથમાં તમે ઈચ્છો તો સ્ક્રબ 5 મિનિટ સુધી ઘસી શકો છો જેથી તમારી ઇપસેલી સ્કિન બેસી જશે

આ બાદ તમે હાથ પર એલોવેરા જેલથી સમાજ કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code