Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- ઘરે ઓચિંતા મહેમાન આવ્યા હોય તો ફટાટ બનાવીદો આ પનીરનું...

કિચન ટિપ્સઃ- ઘરે ઓચિંતા મહેમાન આવ્યા હોય તો ફટાટ બનાવીદો આ પનીરનું શાક, જે બેઝિક સામગ્રીમાં ઓછી મહેનતમાં થઈ જશે રેડી

સાહિન મુલતાનીઃ–

પનીરનું શાક પંજાબી શાક છે તેને બનાવવા માટે આપણાને ઘણી બધી સામગ્રીની જરુર પડે છે પણ જો કયારે કતામારે પનીર ખાવાનું મન હોય તો તમે દેશી સ્ટાઈલમાં ખૂબ જ ઈઢી રીતે બેઝિક સામગ્રીમાં અને 10 જ મિનિટમાં આ શાક બનાવીશકો છો,તો જોઈલો તેની સિમ્પલ રેસિપી,.તમે આગંળી ચાટતા રહી જશો.અને અવારનવાર બનાવશો

સામગ્રીઃ-

  • 100 ગ્રામ પનીર
  • 2 નંગ – ડુંગળી  (મિક્સરમાં ક્રશ કરીલો)
  • 2 નંગ – ટામેટા (મિક્સરમાં ક્રશ કરીલો)
  • 1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
  • 3 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • અડધી ચમચી – હરદળ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – જીરુ
  • 4 ચમચી – તેલ
  • 2-2 નંગ -તજ,લવિંગ અને મરી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને ડુંગળીની પેસ્ટ અને તજ,લવિંગ મરી એડ કરીદો  કરીને 2 મિનિટ સાંતળીલો,

હવે 2 મિનિટ થી જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ, હરદળ, મીઠું નાખીને 5 મિનિટ ઘીમા ગેસ પર સાંતળીલો.

હવે 5 મિનિટ બાદ તેલ છૂટૂ પડી ગયું હશે એટલા તેમાં પનીરના ટૂકડાઓ એડ કરીને 2 કપ પાણી નાખીદો.

હવે ફરી ગેસની ફ્લેમ ઘીરી રાખીને 10 મિનિટ સબજીને ઉકાળી લો, તૈયાર છે દેશી સ્ટાઈલમાં પનીરનું શાક.

જો તમે ઈચ્છો તો ઉપરથી એક ચમચી મલાઈ અને લીલા ઘણા વડે સર્વ કરી શકો છો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img