Notice: Trying to access array offset on value of type bool in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/inc/megamenu/megamenu.php on line 722

Notice: Trying to access array offset on value of type bool in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/inc/megamenu/megamenu.php on line 726
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા - Revoi.in
Notice: Trying to access array offset on value of type null in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1770

Notice: Trying to access array offset on value of type null in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1770

Notice: Trying to access array offset on value of type null in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1772

Notice: Trying to access array offset on value of type null in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1778
  1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા
Notice: Trying to access array offset on value of type bool in /var/www/html/revoi-gujarati/wp-content/themes/newstube/functions.php on line 1814

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા

0
Social Share

કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી પરાજીત કરીને શાનદાર જીત મેળવી હતી. ભારતને આ જીતનો ફાયદો થયો છે. હવે ફરીથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સહિત તમામ ટીમોને પછાડી દીધી છે. ભારતની દક્ષિણ આફ્રિકા સામે જીતમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના સાથે- સાથે બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ટીમ ઈન્ડિયા સામે મળેલી હાર પછી દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેને ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં પહેલી મેચમાં જીત મેળવી હતી. પરંતુ બીજી મેચમાં હારથી ખૂબ નુકશાન થયું છે. ટીમ ઈન્ડિયાના વિનિન્ગ પોઈન્ટ 54.16 ટકા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના 50 ટકા છે. ટીમ ઈન્ડિયાએ ચાર મેચ રમી છે. એ દરમિયાન બે મેચમાં જીત મેળવી છે. તેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારત જોડે કુલ 26 પોઈન્ટ છે.
જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપ 2025 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત પ્રથમ નંબર પર અને દક્ષિણ આફ્રિકા બીજા નંબરે છે. ન્યુઝીલેન્ડ ત્રીજા નંબર પર છે. ન્યુઝીલેન્ડના વિનિંગ ટકા 50 છે. તેણે બે મેચ રમી છે. એ દરમિયાન એક મેચ જીત્યું છે. અને એક મેચમાં હારનો સામનો કરાવો પડ્યોં છે. ન્યુઝીલેન્ડ પાસે 12 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા ચોથા નંબર પર છે. જ્યારે બાંગલાદેશ પાંચમાં નંબર પર છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ કેપટાઉન ટ્સ્ટમાં પહેલી ઈનીંગ્સમાં માત્ર 55 બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જ્યારે બીજી પારીમાં 176 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ જવાબમાં પહેલી ઈનીંગ્સમાં 153 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગ્સમાં 79 રનના લક્ષ્યાંકને હાંસલ કરીને 3 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને ‘પ્લેયર ઓફ ધ સિરિઝ’ પસંદ કરાયાં હતા..

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code