1. Home
  2. Tag "ICC World Test Championship"

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા

કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી પરાજીત કરીને શાનદાર જીત મેળવી હતી. ભારતને આ જીતનો ફાયદો થયો છે. હવે ફરીથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સહિત તમામ ટીમોને પછાડી દીધી છે. ભારતની દક્ષિણ આફ્રિકા સામે જીતમાં જસપ્રીત બુમરાહ […]

WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર

WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર દિલ્હીઃ- ભારતીય ક્રિકેટ ટીમને સતત બીજી વખત આસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર  હારનો સામનો કરવો પડ્યો  છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા જેના જવાબમાં આખી ભારતીય ટીમ 296 રનમાં પતી ગઈ હતી. આ […]

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતે મજબુત ટીમની કરી પસંદગીઃ પાકિસ્તાની ક્રિકેટર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે જૂન મહિનામાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી નાખવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં ભારતે કલાઈની મદદથી સ્પિન કરતા બોલરની પસંદગી નહીં કરીને મોટી ભૂલ કરી હોવાનું પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા માની રહ્યાં છે. તેના મતે રાહુલ ચાહર […]

ઈંગ્લેન્ડની ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી

દિલ્હીઃ ચેન્નાઈમાં રમાયેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 227 રને પરાજય થયો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે. A huge win over India in the first Test has propelled England to the top of […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code