Homeગુજરાતીઅજય દેવગનની ફિલ્મ ‘રનવે 34 રિલીઝ’- અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ જોઈને કર્યુ...

અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34 રિલીઝ’- અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ જોઈને કર્યુ ટ્વિટ,જાણો શું કહ્યું ક ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ

  • અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’ રિલીઝ
  • અભિનેતા અક્ષય કુમારે ફિલ્મને લઈને કર્યું ટ્વિટ

મુંબઈઃ-  તાજેતરમાં અભિનેતા અજય દેવગનની ફિલ્મ રનવે 34 રિલીઝ થી ચૂકી ચે, ફિલ્મના રિવ્યૂ જૂદા જૂદા મળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં એક્શન હિરો અક્ષય કૂમારે પણ આ ફિલ્મ જોઈ લીધી છે અને ફિલ્મને લઈને રિવ્યૂ આપ્યો છે. આ રિવ્યૂ ટ્વિટ કરતા જ અક્કીનું આ ટ્વિટ ખૂબ વાયરલ થી રહ્યું છે. એક્ટર અક્ષય કુમારે ટ્વિટર પર અજય દેવગનની ફિલ્મની પોતાની સ્ટાઈલમાં સમીક્ષા કરી છે. આ સમયે અક્ષય કુમારનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

અજય દેવગનની ફિલ્મ જોયા બાદ એક્શન હિરો અક્ષય કુમારે ફિલ્મ વિશે ખૂબ-ખૂબ લાંબો રિવ્યૂૂ આપ્યો છે,અભિનેતાએ અજયના વખાણ કરતા  લખ્યું છે કે , “રનવે 34 હમણાં જ જોયું… અજય દેવગન મજા આવી ગઈ કસમથી..એક્ટિંગ અને ડાયરેક્શન શાનદાર છે.VFX ઘાસૂં જોવા મળે છે.અમિતાભ બચ્ચન સાહેબ તમે હંમેશની જેમ સહજ જોવા મળ્યા.અને રકુલ પ્રીત શાનદાર.મને મારી શુભેચ્છાઓ..આ ફીલ્મ સારુ કરે

ઉલ્લેખનીય છે કે રનવે 34 જ નહીં પરંતુ ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ હીરોપંતી 2 પણ રિલીઝ થઈ છે.આઈજરોજ ઘણી બધી ફિલ્મો સિમેનાઘરોમાં એકબીજાને ટક્કર આપી રહી છે ત્યારે જોવું રહ્યું કે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ શાનદાર કલેક્શન કરી શકવામાં સફળ સાબિત થશે.

 

સંબંધિત લેખો

Most Popular