Homeગુજરાતીસૈન્યની તાકાત થશે બમણી ,સંરક્ષણ મંત્રાલય દ્રારા 7,800 કરોડના શસ્ત્ર ખરીદીની મંજૂરી

સૈન્યની તાકાત થશે બમણી ,સંરક્ષણ મંત્રાલય દ્રારા 7,800 કરોડના શસ્ત્ર ખરીદીની મંજૂરી

દિલ્હીઃ-  દેશમાં દિવસેને દિવસે સેન્યની તાકાતમાં વઘારો થી રહ્યો છે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં ગુરુવારે મળી હતી.આ બેઠકમાં આશરે રૂ. 7,800 કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ખરીદીમાં Mi-17 V5 હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની પ્રાપ્તિનો પણ સમાવેશ થાય છે. આ ખરીદી ભારતીય દળોને મજબૂત બનાવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular