1. Home
  2. sanket

sanket

વોટ્સએપનું આવ્યું દમદાર ફીચર, તમે સામેની વ્યક્તિને ઑનલાઇન દેખાશો નહીં

વોટ્સએપનું નવું દમદાર ફીચર હવે વોટ્સએપ પર તમે ઑનલાઇન દેખાશો નહીં આ છે તેની ખાસિયત નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે અનેક સિક્યોરિટી ફીચર્સ યૂઝર્સને પ્રદાન કરે છે. વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. […]

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

ફેસબુક યૂઝર્સ માટે લાઇવ ચેટ ફીચર લોંચ કર્યું જેના ફેસબુક એકાઉન્ટ લૉક થઇ જાય તેના માટે આ ફીચર રજૂ કરાયું તેનાથી યૂઝર્સના પ્રશ્નો હલ થઇ શકશે નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે […]

સરકારનો નેશનલ મોનેટાઇઝેશન પ્લાન, આ બધી વસ્તુઓ સરકાર 4 વર્ષમાં વેચશે

સરકાર આગામી 4 વર્ષમાં આ બધી વસ્તુઓ વેચશે સરકારે તેને લઇને લોકસભામાં આપી જાણકારી સરકારે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન હેઠલ આ કંપની વેચશે નવી દિલ્હી: સરકાર દર વર્ષે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે અને સરકારે આગામી 4 વર્ષ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના અંતર્ગત સરકારે NTPC લિમિટેડ, નેશનલ હાઇવે ઑથોરિટી […]

Breaking news: કાશ્મીરમાં જવાનોની બસ પર આતંકી હુમલો, 14 જવાન ઘાયલ, 3 શહીદ

જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો આતંકીઓએ સેનાની બસ પર કર્યો આતંકી હુમલો આ આતંકી હુમલામાં 10 જવાનો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ જઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 3 જવાન શહીદ થયા છે. શ્રીનગરની […]

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને કરી પુષ્ટિ

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મૃત્યુ બ્રિટનમાં ઓમિક્રોન્ટ સંક્રમિત દર્દીનું મોત ખુદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કરી પુષ્ટિ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઇ ગયું છે. આ વેરિએન્ટથી મોતનો વિશ્વનો પ્રથમ મામલો છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. […]

કેરળ હાઇકોર્ટની અરજદારને ફટકાર, વેક્સિનેશન સર્ટિ. પર PMનો ફોટો જોઇને તમને શું શરમ આવે છે?

વેક્સિનેશન સર્ટિ. પર PM મોદીના ફોટોને હટાવવાની માંગ કરતી અરજી પર કેરળ હાઇકોર્ટે કરી સુનાવણી કહ્યું – વેક્સિન સર્ટિ. પર પીએમનો ફોટો જોઇને તમને શરમ આવે છે? તમને ગર્વ થવું જોઇએ કે તેના પર આપણા પીએમનો ફોટો છે નવી દિલ્હી: કોવિડ સામે લડવા માટે વેક્સિન લીધા બાદ વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમાં પીએમ […]

સાઉથ આફ્રિકા ટૂર પહેલા ભારતીય ટીમને ઝટકો, ટ્રેનિંગ કેમ્પમાં રોહિત શર્મા થયા ઇજાગ્રસ્ત

સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ચિતા ટ્રેનિંગ કેમ્પમાં વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત જો કે ઇજા કેટલી ગંભીર તે અંગે કોઇ અપડેટ નહીં નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા 16 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થવાની છે ત્યારે આ અગાઉ ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે. મુંબઇમાં સાઉથ આફ્રિકા ટૂર પહેલા […]

પાકિસ્તાનની નાપાક હરકત, હવે પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ભારતમાં ઘૂસવા માટે બનાવી ઢાલ

પાકિસ્તાનની નવી ચાલ હવે મહિલાઓને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાવી રહ્યું છે ઘૂસણખોરી LOC પર એક મહિલા ઘૂસણખોરને કરાઇ ઠાર નવી દિલ્હી: પાકિસ્તાન હવે ભારતમાં ઘૂસણખોરી માટે નવી ચાલ ચાલી રહ્યું છે. હવે પાકિસ્તાન આ માટે મહિલાઓને ઢાલ બનાવી રહ્યું છે. તાજેતરમાં જ આરએસપુરા વિસ્તારમાં સેનાએ એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર મારી હતી. આ સાથે જ […]

ઓમિક્રોન સામે યુકે સરકાર એલર્ટ, તાબડતોબ બનાવ્યો આ માસ્ટર પ્લાન

ઓમિક્રોનને મ્હાત આપવા યુકેએ માસ્ટર પ્લાન બનાવ્યો હવે સોમવારથી 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ અપાશે મહિનાના અંત સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરનાને રસી આપવાનો પ્રયાસ કરાશે નવી દિલ્હી: બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો સતત વધી રહ્યો છે અને વધતા કેસ સામે હવે યુકે સરકારે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. બ્રિટનમાં ઓમિક્રોન […]

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી, લોટની એક ગુણના રૂપિયા 2400 તો ચોખાની એક ગુણની કિંમત આટલી..

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી અહીંયા ઘઉંની એક ગુણ રૂ. 2400ની મળી રહી છે ચોખાની એક ગુણ રૂ.2700માં મળે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી તેની સામાજિક અને આર્થિક સ્થિતિ દિવસે દિવસે સતત કથળી રહી છે. રોકડની અછત સર્જાઇ છે. ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code