1. Home
  2. sanket

sanket

આવી કમાણીની મોટી તક, આ સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના IPO

આ સપ્તાહે આવી રહ્યા છે 2 થી 3 આઇપીઓ આ આઇપીઓમાં છે બંપર કમાણીની તક મેડપ્લસ હેલ્થ, એચપી એડેસિવ ઈન્ડિયા સહિતના IPO આવશે નવી દિલ્હી: શેરબજારમાં હમણાં આઇપીઓની મોસમ ખીલી છે. અનેક કંપનીઓ પોતાના આઇપીઓ લાવી રહી છે. હવે આ સપ્તાહે પણ અનેક આઇપીઓ આવી રહ્યા છે. જેમાં બંપર કમાણીની તક છે. ગઇકાલે ત્રણ નવા […]

યુકેમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોન વેરિએન્ટના કેસ, જાન્યુઆરીમાં લહેરના ભણકારા

યુકેમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોન વેરિએન્ટના કેસ જો નિયંત્રણ નહીં લદાય તો જાન્યુઆરીમાં ભયંકર લહેર આવી શકે છે વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા ઓમિક્રોન વેરિએન્ટ હવે વિશ્વના 23થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. જેને કારણે વિશ્વ ચિંતિત બન્યું છે. યુકેમાં પણ ઓમિક્રોન વેરિએન્ટ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે. […]

ભારતની ઉપલબ્ધિ! આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોપ પર, 15 વર્ષે બ્રાઝિલને પછાડ્યું

ભારત અગ્રિમ નિકાસકાર તરીકે ઉભર્યું આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોચના સ્થાને 15 વર્ષે બ્રાઝિલને પાછળ છોડ્યું નવી દિલ્હી: ભારત હવે વિશ્વમાં એક અગ્રિમ નિકાસકાર તરીકે પણ ઉભરી રહ્યું છે. આજે ભારતમાંથી દર વર્ષે અનેક પ્રોડક્ટ્સની મોટા પાયે નિકાસ થાય છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આરબ દેશોમાં ખાદ્યપદાર્થોની નિકાસમાં ભારત વિશ્વમાં ટોચ પર […]

નવેમ્બર મહિનો ઓટો ઉદ્યોગ માટે નિરાશનજનક રહ્યો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે

નવેમ્બર મહિનામાં ઓટો ઉદ્યોગને લાગ્યું ગ્રહણ પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષને તળિયે નવી દિલ્હી: દેશમાં અનલોક છતાં નવેમ્બર મહિનો વાહન ઉદ્યોગ માટે નિરાશાજનક રહ્યો હતો. નવેમ્બર મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણને ગ્રહણ લાગ્યું હતું. તેને કારણે પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષ અને સાથે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષના […]

ભારતના સોફ્ટવેર માર્કેટમાં તેજી, વર્ષાંતે 8.2 અબજ ડોલરને વટવાનો અંદાજ

ભારતમાં સોફ્ટવેર માર્કેટ જામ્યું વર્ષાંતે 8.2 અબજ ડોલરને વટાવી જશે એક IT સેક્ટરની રિસર્ચ ફર્મનો અંદાજ નવી દિલ્હી: ભારતમાં ધીરે ધીરે સોફ્ટવેરનું માર્કેટ જામી રહ્યું છે. વર્ષ 2021ના અંત સુધીમાં ભારતનું સોફ્ટવેર માર્કેટ 8.2 અબજ ડોલરને વટી જવાનો અંદાજ છે. એક આઇટી સેક્ટરની રિસર્ચ ફર્મે આ અંગે અંદાજ આપ્યો છે. વર્ષ 2021ના પ્રથમ છ મહિનાના […]

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

વોટ્સએપમાં વર્ષ 2022માં લોંચ થશે નવા ફીચર્સ આ ફીચર્સ યૂઝર્સના એક્સપિરીયન્સને વધુ બહેતર બનાવશે જાણો ક્યા ક્યા ફીચર્સ રજૂ થઇ શકે છે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય […]

યુએસમાં ભારતીયોનો દબદબો, વધુ એક ભારતીય મૂળના અમેરિકન બાઇડનની પર્સનલ ઓફિસના ઇન્ચાર્જ બન્યા

વધુ એક ભારતીય મૂળના અમેરિકનને મહત્વની જવાબદારી ગૌતમ રાઘવન બાઇડનની પર્સનલ ઓફિસના ઇન્ચાર્જ બન્યા પ્રેસિડેન્ટ જો બાઇડને તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી નવી દિલ્હી: અમેરિકામાં વર્ષોથી ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે અને હવે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં વધુ એક ભારતીય મૂળના અમેરિકનને સ્થાન મળ્યું છે. પ્રેસિડેન્ટ જો બાઇડને તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. બાઇડને પોતાની પર્સનલ […]

કહેર: અમેરિકાના કેંટકીમાં વાવાઝોડાનું તાંડવ: 50 લોકોનાં મોત, રાજ્યમાં ઇમરજન્સી લાગુ

અમેરિકામાં કુદરતી આફતનો પ્રકોપ ભયંકર વાવાઝોડાથી 50 લોકોનાં મોત બચાવ અને રાહત કામગીરી ચાલુ નવી દિલ્હી: અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આફતનું ભોગ બનતું રહે છે. હવે વધુ એક આફત અમેરિકાના કેંટકી રાજ્યમાં જોવા મળી છે. અહીંયા વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડાના કહેરથી અત્યારસુધી 50 લોકોનાં મોત થયા છે. અમેરિકાના કેંટકી રાજ્યના મેફીલ્ડ સહિતના કેટલાક […]

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલાએ પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને આપી ખાસ ગિફ્ટ ભેટમાં તેણે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ ગિફ્ટમાં આપી નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ […]

ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસ પર સરકાર એલર્ટ, 10 રાજ્યોના 27 જીલ્લાને આપ્યા આ નિર્દેશો

નવી દિલ્હી: દેશમાં ધીરે ધીરે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર સજાગ અને સતર્ક છે. કોવિડના નવા વેરિએન્ટના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી લખેલા પત્રમાં 10 રાજ્યોના 27 જીલ્લામાં વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમા રાજ્યોને પોતાને ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code