1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

શિયાળામાં વાળમાં કન્ડિશનરનો વધુ ઉપયોગ પણ કરી શકે છે નુકશાન, જાણો વાળમાં કન્ડિશનર કઈ રીતે કરવું

વાળના હોમમેડ કન્ડિશનર માટે દહીં બેસ્ટ ઓપ્શન છે મધ અને કેળાથી પણ વાળ ખૂબ જ સુંદર સ્મૂખ બને છે શિયાળામાં આપણા વાળ ખૂબ જ રુસ્ક થઈ જતા હોય છે, વાળ મેં મોઢા વાળા બરછડ થઈ જતા હોવાથી જાણે વાળ બેજાન બની જોય છે, છેવટે આપણે વાળ ખુલ્લા રાખતા પહેલા પણ વિચાર કરવો પડેશે, જો વાળની […]

પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો યુનિક અને ટ્રેન્ડી નેલ આર્ટ ડિઝાઇન્સ

દેશના મોટા તહેવાર ગણતંત્ર દિવસની તૈયારી મોટાભાગના બાળકો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે અમે તમને નેલ્સની ડિઝાઇન વિશે જણાવી રહ્યા છીએ.તમને આ ડિઝાઇન ચોક્કસ ગમશે, જે પણ તમારા આ નખને જોશે તે આશ્ચર્યચકિત થઈ જશે.આ લુક તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.જોકે, તમે તમારા ચહેરા પર ઘણી વખત ત્રિરંગો બનાવ્યો હશે,પરંતુ આ વખતે તમે […]

વાળમાં આ રીતે કરો કાચા દૂધનો ઉપયોગ,ચપટીભરમાં બનશે ઘટ્ટ અને ચમકદાર

જે રીતે દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, તેવી જ રીતે ત્વચા અને વાળની સંભાળમાં પણ દૂધનો વિશેષ ઉપયોગ થાય છે.વાળમાં કાચું દૂધ લગાવવાથી કુદરતી રીતે વાળનો વિકાસ થાય છે.આનાથી વાળ જાડા બને છે કારણ કે તે એન્ટી હિસ્ટામાઈન છે અને તેની વાળ પર કોઈ આડ અસર થતી નથી.વાળમાં કાચું દૂધ લગાવવાથી […]

શિયાળામાં શું તમે પણ બોડીલોશનને ત્વચા પર અપ્લાય કરો છો?  તો વાંચીલો શું થાય છે નુકશાન

બોડીલોશનને ત્વચા પર લગાવાનું ટાળો બોડી સિવાય ત્વચા માટે તે હાનિકારક સાબિત થાય છે શિયાળાની ઋતુ આવતાની સાથે જ દરેક ઘરોમાં બોડીલોશન વેસેલિન માર્કેટમાંથી આવી જતા હોય છે, જો બોડી લોશનની વાત કરીએ તો તે માત્ર બોડી પર જ લગાવવું જોઈએ કેટલાક રિસર્ચ પ્રમાણે તેને  ચહેરા પર લગાવવાથી ત્વચા ખરાબ થવાની કે ડલ પરવાની સંભાવના […]

શિયાળામાં સનસ્ક્રિન ક્રિમ લગાવતા પહેલા આટલી બાબતો ધ્યાનમાં રાખો, નહી તો સ્કિન પડી જશે બ્લેક

હાલ  શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ઠંડી હવાની સાથે સુર્યનો તડકો પણ એટલો જ બહાર જતા હોઈ ત્યારે સ્કિનને અસર કરે છે,જેને લઈને અનેક લોકો સનસ્ક્રિનનો ઉપયોગ કરે છે.  શિયાળામાં ત્વચાનું ધ્યાન રાખવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે. આ માટે જે લોકો સનસ્ક્રીન ક્રિમનો ઉપયોગ કરતા જો કે શિયાળામાં આ ક્રિમ તમારી ત્વચાને […]

નાની ઉંમરે થતા સફેદ વાળને આ રીતે અટકાવો, જાણીલો આ ઉપાય ચોક્કસ થશે ફાયદો

વાળ કાળા કરવા માટે અપનાવો આ ઘરેલું નુસ્ખા નાની ઉંમરે થતા સફેદ વાળને અટકાવશે આ ઈલાજ આજના આ સમયમાં ફાસ્ટફૂડ થી લઈને ખોરાકનો ફેરફાર નાની વયે કાળાવાળને સફેદ કરે છે બદલતી લાઈફ સ્ટાઈલથઈ સફેદ વાળ વધે છે જો કે આ માટે  કેટલાક એવા ઉપાયો છે કે જે તમારા વાળને સફેદ થતા અટકાવશે, તો ચાલો જાણીએ […]

શિયાળામાં તમાવા વાંકડિયા વાળને સ્મૂથ અને વેવ્સમાં રાખવા માટે હોમમેડ ક્રિમનો વાળમાં કરો યૂઝ, જાણીલો આ હેરક્રિમ બનાવાની રીત

કર્લી વાળની ખાસ શિયામાં રાખો કાળજી હોમમેડ ક્રિમ બનાવીને વાળમાં કરો અપ્લાય હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ઘણી યુવતીઓના વાળ વાંકડિયા હોય છે જો કે શિયાળામાં કર્લી વાળ વધારે રુસ્ક બની જતા હોય છે તેની સાથે જ વાળ બે જાન પણ બની જાય છે જો કે કર્લીવાળ માટે હોમમેડ ક્રિમ વાળને સારા બનાવામાં મદદ […]

શિયાળામાં ત્વચા પર સાબૂનો યૂઝ ટાળો, નહી તો થઈ શકે છે  સ્કિનની આ સમસ્યાઓ

શિયાળામાં ઘણા લોકો પોતાના ચહેરા પર સાબૂ લગાવતા હોય છે, જો કે ઠંડીની સિઝનમાં ચહેરા પર બને ત્યા સુધી સાબૂનો ઉપયોગ ટાળવો જોઈએ આ સાથે જ બને ત્યા સુધી ફેસવોશ પણ ન વાપરવું જોઈએ જો તમે ઈચ્છો તો બેસન કે બાજરી જૂવારનો લોટ વાપરી શકો છો. સાબૂની જો વાત કરીએ તો સાબુમાં સોડિયમ લૉરિલ સલ્ફેટ […]

આ જડી બુટ્ટીનો ઉપયોગ તમારા વાળને બનાવે છે ઘટ્ટ અને મજબૂત, આ રીતે કરો તેનો ઉપયોગ

જટામાસીનો ઉપયોગ વાળ માટે કરવો બેસ્ટ ઓપ્શન આમળઆનો પાવડર પણ વાળને ઘટ્ટ બનાવે છે આજે દરેક સ્ત્રી અને પુરુષ ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ તેના વાળ સ્મૂથ અને સીલ્કી હોય,, જેના માટે હવે પુરૂષો પણ સેલ્ફ ગ્રૂમિંગ પર ધ્યાન આપવા લાગ્યા છે અને તેને લગતી પ્રોડક્ટ્સ પણ શોધી રહ્યા છે. જો તમે મોંઘા અને […]

નારીયેળના તેલની સુંગધ નથી ગમતી અને વાળને સારા પણ રાખવા છે? તો સાદા કોકોનટ ઓઈલને આ રીતે બનાવો સુંગઘી

સાહિન મુલતાનીઃ- કોકોનટના સાદા ઓઈલને બનાવો સુંગધી વેસ્ટ ફૂલ લાગશે તમને કામ વાળની સંભાર જરુરી છે,દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે પોતાના વાળ કાળા ઘટ્ટ અને સુંદર ગેખાઈ અને વર્ષોથી વાળ માટે કોકોનટ ઓઈલ બેસ્ટ ઓપ્સશન છે પણ જ્યારે વાળમાં ઓઈલ કરીને આપણે બહાર જઈએ છઈએ ત્યારે કોકોનટની સ્મેલ આપણાને ઈરીટેડ કરી દે છે,ઘણા લોકોને ગમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code