1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

શિયાળામાં ચહેરો ધોયા બાદ લગાવો આ વસ્તુઓ,ઈન્સ્ટન્ટ ગ્લોથી ચમકશે ત્વચા

બદલાતી ઋતુની સાથે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળામાં તાપમાનના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, આવી સ્થિતિમાં જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો ડ્રાયનેસ, રેશેઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લઈને તમે ત્વચાની સમસ્યાઓને દૂર રાખી શકો છો.ખાસ કરીને આ સિઝનમાં ત્વચાની ભેજ જતી […]

મુલતાની માટી, ચણાની દાળ અને મશુરની દાળનો બનાવો ફેસપેક – શિયાળામાં ત્વચા બનાવે છે કોમળ

શિયાળો આવતાની સાથએ જ સૌ કોઈને ચહેરાની સ્કિનની સમસ્યા સતાવે છે મોંધા પ્રડોક્ટ યૂઝ કરતા હોવા છત્તા કોઈ ફરક પડતો નથી આવી સ્થિતિમાં મુલતાની માટી કે મશુરની દાળો પેક તમારી ત્વચાની સમસ્યાનું નિવારણ બની શકે છે. મગ અને મસૂરની દાળ તેમજ ચણાદાળથી ફેસપેક બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.  […]

શિયાળામાં ત્વચા રહેશે ખીલેલી અને glowing, નહાતા પહેલા કરો આ કામ

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.તેનાથી બચવા માટે શિયાળામાં સનસ્ક્રીન અને તેલનો ઉપયોગ કરવો જરૂરી છે.જો તમે ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનાથી ત્વચા ક્યારેય શુષ્ક નહીં થાય.અને સૂર્યપ્રકાશથી બચવા માટે શરીર પર સનસ્ક્રીન લગાવવી જોઈએ.ત્વચામાં પોષક તત્વોની ઉણપને કારણે સમસ્યાઓ […]

શિયાળામાં ત્વચા પર આ વસ્તુઓની પેસ્ટ લગાવો, ફેશ વોશ કે ક્રિમની પણ નહી પડે જરુર અને ત્વચા બની જશે કોમળ

શિયાળાની ઋુતુ આવી ગઈ છે ત્યારે દરેક લોકો સ્કિનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,કોઈને પીમ્પલ્સ આવી રહ્યા છએ તો કોઈની સ્કિન ડ્રાય થઈ રહી છે તો કોઈ બ્લેકહેડ્સનો શિકાર થઈ રહ્યા છે જો કે આવી સ્થિતિમાં ઘણા લોકો મોંધા મોંધા પ્રોડક્ટ્સ અને ક્રિમનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની સ્કિન સાથે જાણ ેવધુ એખતરાો કરી રહ્યા […]

ત્વચાને ચમકદાર બનાવવા આ ફેસ પેક અજમાવો

આખો દિવસ ઘર અને નોકરીની જવાબદારીના કારણે લોકો કેટલીય જગ્યાઓએ ભાગદોડ કરતા હોય છે.આ ભાગદોડ દરમિયાન ઘણી એવી જગ્યાઓના સંપર્કમાં પણ તે આવતા હોય છે કે, જ્યા ધૂળ અને માટીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે અને તેના કારણે જ જ્યારે આપણે સાંજે ઘરે પહોંચીએ છીએ ત્યારે આપણો ચહેરો ધૂળ અને માટીના કારણે સાવ ડલ […]

ડુંગળીના ફોતરાથી ચહેરાની ત્વચા પરના ડાઘા દુર કરી શકાય છે, જાણો રીત

સ્કિનને સુંદર બનાવવા માટે લોકો જાતજાતના નુસ્ખાઓ કરતા હોય છે. લોકો મોટી રકમ પણ ખર્ચ કરે છે પરંતુ તમને તે વાતની જાણ નહીં હોય કે જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચા પરના ડાઘને દુર કરી શકાય છે. સ્કિન એલર્જીને દૂર કરવા માટે ડુંગળીના ફોતરાં સૌથી બેસ્ટ છે. આ માટે તમે ડુંગળીના ફોતરાંને આખી […]

બે મોઢાવાળા વાળથી હવે મેળવો છૂટકારો,આ રહી તે માટેની ટ્રિક્સ

દરેક લોકો ઈચ્છે છે કે તેમને હંમેશા સુંદર વાળ મળે, તેના માટે લોકો દરેક પ્રકારના પ્રયાસ પણ કરતા હોય છે પણ શિયાળામાં તો તકલીફ વધી જ જતી હોય છે. આવામાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાળની સમસ્યાથી છુટકારો મળી રહે છે. જો વાત કરવામાં આવે એલોવેરા જેલની તો તેનો ઉપયોગ કરવાથી વાળ સુંદર […]

આ ટેક્નિકથી દેખાશે તમારી ત્વચા સુંદર અને યુવાન,જાણી લો આ ખાસ વાત

દરેક લોકો ઈચ્છે છે કે તેમના ચહેરાની ત્વચા હંમેશા યુવાન અને સુંદર દેખાય, પણ આવું મોટાભાગે થતું નથી. કેટલાક લોકો ચહેરાની ત્વચાનું ધ્યાન રાખીને યુવાન દેખાતા હોય છે પરંતું હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોની ત્વચા વધારે ઉંમરલાયક દેખાય છે. દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી […]

વાળને મુલાયમ બનાવા માટે ફુલોનો આ રીતે કરો  ઉપયોગ- વાળ બનશે કોમળ

  જાસુદ આ ફૂલ પોષક તત્વોથી ભરપુર છે. વાળને વધારવા તથા કાળા કરવા માટે તેનો ઉપયોગ બેસ્અટ છે. જાસૂદના પાનને પાણીમાં ઉકાળઈને તે પાણીથી વાળમાં જો માલીશ કરવામાં આવે તો વાળ મજબૂત બને છે. ચમેલી ચમેલીના ફૂલમાંથી  ઘણા પોષક તત્વો હોય છે.  ગ્લાઇકોસાઇડ્સ, ફેનોલિક કમ્પાઉંડ , ફ્લેવોનોયડ, ટેનીન્સ, કાર્બોહાઇડ્રેટ સૈપોનિંસ જેવા પોષક તત્વો હોય છે. […]

વાળ માટે નેચરલ કંડીશનર છે સરસવનું તેલ,જાણો તેના અનેક ફાયદા

તમે દાદી-નાનીને વાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરતા જોયા હશે.આ એક તેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. તે તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.તો આવો જાણીએ તેના ફાયદા. વાળનો સારો ગ્રોથ સરસવના તેલમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, ડી, ઇ અને કે મળી આવે છે,જે વાળના સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code