શિયાળામાં બરછડ, બે મોઢાવાળા ફાટેલા વાળને સારા બનાવા છે તો આટલી ટિપ્સ ફોલો કરો,વાળ બનશે સ્મુથ
વાળને વોશ કરીને કોરા થવાદો વાળને કોરા કરીને હેર ઓઈલ કરો શિયાળો આવતાની સાથે જ વાળની ઘણી સમસ્યાઓ લાવે છે,ખાસ કરીને વાળ કોરો થઈ જવા બે મોઢા વાળા થી જવા જેવી અનેક ફરીયાદ સતાવે છએ આવી સ્થિતિમાં તમે ઘરમાં રહીને જ વાળની કાળજી લઈ શકો છો.વાળ રફ થતાની સાથે જ ગૂંચ વધુ થાય છે પરિણામે […]


