ભારતીય આયુર્વેદઃ પાચનને લગતી બિમારીનો રામબાણ ઈલાજ એટલે બિજોરુ
વૈદ્યો ‘બિજોરા’ને પાચક ષધ તરીકે ઓળખાવે છીએ. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. ગુણકર્મો બિજોરાનાં મધ્યમ કદનાં ઝાડીદાર વૃક્ષો હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધી ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી […]


