1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

MSME ઇન્વોઇસના સમાધાન માટે TReDS ને ફરજિયાત બનાવ્યું

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: તમામ કાર્યરત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ (CPSEs) એ MSMEs પાસેથી મેળવેલી વસ્તુઓ અને સેવાઓના ઇન્વોઇસની પતાવટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા અધિકૃત TReDS પ્લેટફોર્મ્સ દ્વારા જ રૂટ કરવી આવશ્યક છે.  સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ (CPSEs) એ RBI દ્વારા નિર્દિષ્ટ કર્યા મુજબ TReDS દ્વારા રૂટ કરાયેલા અને પતાવટ કરાયેલા MSME ઇન્વોઇસની […]

ઉત્તર રેલવેના 680 રૂટ કિલોમીટર પર રૂ. 206 કરોડના કવચ સેટઅપને ભારતીય રેલવેની મંજૂરી

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: ભારતની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમના વિસ્તરણ તરફના અન્ય એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના ફીડર બ્રાન્ચ લાઈનો સહિત રેવાડી-દિલ્હી અને શકુરબસ્તી-બટિંડા સેક્શનના 680 રૂટ કિલોમીટર (RKm) પર કવચ વર્ઝન 4.0 ની જોગવાઈને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને રૂ. 206 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ […]

આહારમાં દહીંનો ઉપયોગ અમૃત સમાન, જાણો પૌષ્ટિકતા વધારતી ઝટપટ રેસિપીઝ

ભારતીય ખાનપાનમાં દહીં સદીઓથી એક અનિવાર્ય અને મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. સ્વાદિષ્ટ હોવાની સાથે દહીં એક અત્યંત હલકો અને સરળતાથી પચી જતો આહાર માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શરીરને આંતરિક ઠંડક આપવા અને ભોજનનો સ્વાદ બમણો કરવા માટે દહીંની લોકપ્રિયતા ઘણી વધી જાય છે. આ જ કારણે આહાર નિષ્ણાતો પણ દહીંને સંતુલિત આહારનો […]

વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવું એ એક અભિન્ન અંગઃ જે.પી.નડ્ડા

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને મિશન સ્ટીયરીંગ ગ્રુપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ની પ્રગતિની સમીક્ષા કરવા અને ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાના રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવા માટે મિશન સ્ટીયરીંગ ગ્રુપની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, મધ્યપ્રદેશના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે; ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેમનું સ્વાગત કર્યું. ચાર દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની તેમની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રાજકીય મુલાકાત સત્તાવાર રીતે પૂર્ણ કરી છે. આ મુલાકાતે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે ભવિષ્યલક્ષી નવી દિશા અને […]

ચેક બાઉન્સના કેસમાં અભિનેતા રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલની સજા

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ચેક-બાઉન્સના એક કેસમાં તેમને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. ‘એમ/એસ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની અદાલતે આ ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે અગાઉ સજા પર રોક લગાવી હતી અદાલતે […]

12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી સીરપ અને દવાઓ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં સમાન્ય બીમારીમાં લોકો તબીબને બતાવ્યા વિના જ મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈ લેવાનું પસંદ કરે છે. જેના કારણે કેટલીક વખત દર્દીની બીમારી દૂર થવાને બદલે મુશ્કેલીઓ વધે છે. દરમિયાન કેન્દ્ર સરકારે મેડિકલ સ્ટોર ઉપરથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી સીરપ અને દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો […]

પેલેસ્ટાઈનમાં 20 વર્ષ પછી યોજાશે સામાન્ય ચૂંટણી, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે જાહેર કરી તારીખ

રામલ્લાહ, 10 જુલાઈ 2026: ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં મોટા પાયે હુમલો કર્યો હતો. જેમાં એક હજારથી વધારે લોકોના મોત થયાં હતા. જે બાદ ઈઝરાયલ દ્વારા હમાસના ખાતમા માટે ગાઝામાં હુમલા કર્યાં હતા. હજુ પણ ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલી […]

રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી

અયોધ્યા, 10 જુલાઈ 2026: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. તેમજ આ કાસની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. આ કેસ અંગે આગામી 13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠલની ખંડપઠમાં ચુનાવણી હાથ ધરવામાં […]

શેખ હસીના બાંગ્લાદેશ પાછા તો ફરશે, પણ તેમને ડર છે કે…

નવી દિલ્હી, 10 જુલાઈ, 2026 – Sheikh Hasina will return to Bangladesh બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોટી જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરી છે કે તેઓ અવામી લીગના અન્ય નિર્વાસિત નેતાઓ સાથે ડિસેમ્બરની આસપાસ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાનો ઈરાદો ધરાવે છે, પછી ભલે સ્વદેશ જવાથી તેમને ધરપકડ કે નુકસાનનો સામનો કરવો પડે. એક ઈન્ટરવ્યુમાં શેખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code