1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હરિદ્રારમાં ગંગા નદી જોખમી સ્તરે, પ્રવાસીઓ માટે રિવર રાફ્ટિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર શરુ હરિદ્રામાં ગંગા નદી જોખમી સ્તરે પહોંચી દહેરાદૂનઃ- ઉત્તરાખંડમાં વિતેલા દિવસને રવિવારથઈ જ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે તો બીજી તરફ  હરિદ્રારમાં ગંગા નદીનું જળ સ્તર એટલું વધી ગયું છે કે લોકોને નદીની આસપાસ જતા અટકાવવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  […]

કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો લાવવામાં આવશે

ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ થશે  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત  દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે સંપૂર્ણ રીતે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ કરવામાં આવશે. નાગપુરમાં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ કહ્યું કે તેઓ તાજેતરમાં મર્સિડીઝ બેન્ઝ કંપનીના પ્રેસિડેન્ટને મળ્યા હતા, જે ઈલેક્ટ્રિક […]

પીએમ મોદીની યુએસની યાત્રાથી રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મળશે મોટી મદદ – નાણામંત્રી સીતારમણ

  દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી તાજેતરમાં અમેરિકાની યાત્રા કરીને ઈજિપ્તની યાત્રા બાદ ભારત પરત ફર્યા છે , ત્યારે પીએમ મોદીની અમેરિકાની યાત્રા ભારતના હિત માટે ખૂબ જ ફાયદાકિય માનવામાં આવી રહી છે તેમની બાઈડન સાથેની મિત્રતા જ્યા એક તરફ અવકાશમાં ભારતનો માર્ગ મોકળો કરી રહી છે તો બીજી તરફ દેશના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ રુપ […]

અમેરિકા અને ઈજિપ્તના ઐતિહાસિક પ્રવાસ બાદ PM મોદી સ્વદેશ પરત ફર્યા,એરપોર્ટ પર નડ્ડા સહિત ભાજપના સાંસદોએ કર્યું સ્વાગત 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીને આવકારવા માટે જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને દિલ્હીના અનેક સાંસદો હાજર રહ્યા હતા. દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર, ડૉ. […]

ઉત્તરાખંડમાં ચોમાસાની શરુઆતમાં જ વરસાદનો કહેર, ભૂસ્ખલનની ધટનામાં 2ના મોત

ઉત્તરાખંડમાં વરસાદની તબાહિ શરુ આરંભના વરસાદથી ભૂ્ખલનની ઘટનાો સામે આવી દહેરાદૂનઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે હવામાન વિભાગ દ્રારા કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં યઆવ્યું છે ત્યારે વિતેલા દિવસથી ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે   ભારે વરસાદથી ભૂસ્ખલન જેવી  […]

ભાક તે શાકભાજીને બીજી ત્રીજી વખત ગરમ કરીને ખાવાથી હેલ્થ પર પડે છે ખરાબ અસર

પાલક અને ભાતને બીજી વખત ગરમ કરીને ન ખાવા જોઈએ બટાકા પણ ફરી ગરમ કરવાથી હેલ્થ બગાડે છે ઘણા લોકોને એક વાર બનાવેલું ભોજન બીજી વખત ગરમ કરીને ખાવાની આદત હોય છે,સામાન્ય રીતે દરેક ગૃહિણીઓની માનસિકતા એવી હોય છે કે વાસી ભોજન જો ગરમ કરીને ખાઈશું તો નુકશાન નહી થાય છે કે કેટલીક ખઆદ્ય વસ્તુઓ […]

ભરૂચમાં સોનાના દાગીનાની લાખોની લૂંટ કેસના બે શખસોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભરૂચઃ  જિલ્લાના નબીપુર રોડ પર સોનાના વેપારી પાસેથી થયેલી સોનાના કરોડોની કિંમતના દાગીનાની લૂંટના કેસમાં બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ત્રણ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને 1.07 કરોડનો મુદ્દામાલ પણ […]

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર,અને રતનપરને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવા માગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી  વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એરપોર્ટના સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code