1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

NATO સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી

નવી દિલ્હીઃ નાટો આજે સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. બ્રસેલ્સમાં એક કેક-કટીંગ સમારોહમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને તેમના સમકક્ષો વોશિંગ્ટનમાં 4 એપ્રિલ, 1949 ના રોજ જોડાણની સ્થાપના સંધિ પર હસ્તાક્ષર થયાની ક્ષણને ચિહ્નિત કરી. 9 થી 11 જુલાઇ દરમિયાન વોશિંગ્ટનમાં નાટોના નેતાઓની બેઠક થશે […]

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને […]

કચ્છના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં મળેલી 500 કબરો કોની છે, કોણ હતા આ લોકો?

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરોવાળા એક સામુહિક કબ્રસ્તાનની જાણકારી મળી હતી. આ ખોદકામ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. ત્યારે આ સવાલ હતો કે આ કબરો કોની છે?શું તે આસપાસની કોઈ મોટી માનવ વસાહતનું કબ્રસ્તાન હતું અથવા કંઈક બીજું?  પુરાતાત્વિક ટીમ સતત […]

G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈ છે. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેમની સલામતી પ્રત્યે સભાન છે અને તેમણે ઇઝરાયેલી સત્તાવાળાઓને તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ભારતે ઈઝરાયેલ સાથે હસ્તાક્ષર કરેલા મોબિલિટી એગ્રીમેન્ટના […]

ઈઝરાયલને એક ભૂલ પડી ભારે, હવે અમેરિકાથી બ્રિટન સુધી વિરોધ-મચી બબાલ

વોશિંગ્ટન: ઈઝરાયલ તરફથી ગાઝાપટ્ટી અને વેસ્ટ બેંક પર સતત હુમલા ચાલુ છે. પેલેસ્ટાઈન પર આ હુમલા બાદ પણ ઈઝરાયલનને અમેરિકા, બ્રિટન જેવા પશ્ચિમી દેશોનું સમર્થન હતું. પરંતુ ગત કેટલાક દિવસો તેની એક ભૂલે ઈઝરાયલને બેકફૂટ પર લાવી દીધું છે. આ સપ્તાહે ઈઝરાયલે ભૂલથી એક હુમલો સહાયતા કામગીરીમાં લાગેલી ટુકડી પર કર્યો હતો. તેમાં આઠ લોકોના […]

RBIનો રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય

નવી દિલ્હી : શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBIએ રેપો રેટને 6.5% પર રાખવાનો નિર્ણય લીધો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા […]

લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટના વપરાશ વધવાની સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા સાઈબર ઠગો પણ વધારે સક્રિય બન્યાં છે અને લોકો સાથે ઠગાઈ આચરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝર્સએ દાવો કર્યો છે કે, તેને એચઆરના નામે ઈન્ટરવ્યુ માટે એક વેબ લિંક મળી હતી. જેની ઉપર ક્લિક કર્યાં બાદ બેંક ખાતામાંથી […]

IPL 2024:  બોલર મયંક યાદવની તેજ ગતિની બોલીંગ પાછળનું ગણિત જાણો

મુંબઈઃ 21 વર્ષના યુવા બોલર મયંક યાદવે IPL 2024માં પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને ચોંકાવી દીધા છે. તેની બોલિંગ એટલી ફાસ્ટ છે કે મોટા બેટ્સમેન રન બનાવી શકતા નથી અને આઉટ થઈ રહ્યા છે. મયંક યાદવના બોલની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી કોઈ તેના કરતા વધુ ઝડપી બોલ […]

સાદું દહીં ખાવાને બદલે આ વસ્તુઓ સામેલ કરો, સ્વાદ બમણો થઈ જશે

દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, અમે તમારા માટે કેટલીક વાનગીઓ લાવ્યા છીએ, જેને તમે દહીંની મદદથી તૈયાર કરી શકો છો. આ વાનગીઓને આરોગવાથી સ્વાદ પણ બમણી થશે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો દહીં અને છાસનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code