1. Home
  2. ગુજરાતી
  3. મધ સાથે તજ આરોગ્યને બનાવે છે સ્વસ્થ્ય, જાણો આ બન્નેનું મિશ્રણ કેટલું ફાયદાકારક
મધ સાથે તજ આરોગ્યને બનાવે છે સ્વસ્થ્ય, જાણો આ બન્નેનું મિશ્રણ કેટલું ફાયદાકારક

મધ સાથે તજ આરોગ્યને બનાવે છે સ્વસ્થ્ય, જાણો આ બન્નેનું મિશ્રણ કેટલું ફાયદાકારક

0
Social Share
  • મધ અને તજના પાવડરથી કફ મટે છે
  • આ મિશ્રણનું સેવન કરવાથી ખાસી દૂર થાય છે

પ્રાચીન કાળથી જ રસોી ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓને આર્યુવેદિક દવાો તરીકે ઉપયોગમાં લેવાય છે, ત્યારે ઘણા બધા એવા મસાલાઓ છે કે જે આજે પમ આપણ ેતેનો દવા કરીકે ઉપયોગ કરીએ છે, ખાસ કરીને જ્યાપે આપણાને શરદી ખાસી થતી હોય ત્યારે પહેલા આપણે ઘરેલું સારવાર કરીએ છીએ ત્યાર બાદ જો ફર્ક ન પડે ત્યારે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ, જેમ મેથી ,અજમો. હરદળ ,લવિંગ,મરી જેવા મસાલાઓ આપણે ખાસ ગળાની તકલીફને અથવા તો ખાસી શરદીને દૂર કરવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તેજ રીતે તજ પણ ખૂબ જ ગુણકારી છે આ સાથે જ જો તજનો પાવડર બનાવીને તેને એક ચમચી મધ સાથે લેવામાં આવે તો તેના ગુમ બમણી થાય છે. આ મિશ્રણ ઘણઈ બીમારી મટાડવામાં કરાગાર સાબિત થાય છે.

જાણો તજ પાવડર સાથે મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ

  • મધ અનેક ઔષધ્ગુણોથી ભરપુર છે તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ.તજ અને મધ નું મિશ્રણ આપણા શરીરને તંદુરસ્ત રાખે છે.
  • આ મિશ્રણમાં વિટામિન ઇ, કેલ્શિયમ, આયર્ન અને જસત જેવા મહત્વપૂર્ણ વિટામિન હોય છે
  • તજના અડધી ચમચી પાવડરમાં એકક ચમચી મધ નાખીને  તેને એક ગ્લાસ હુંફાળા પાણીમાં ભેળવીને રોજ રાતે તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • સુગરના દર્દીઓ માટે આ મિશ્રણનું સેવન ખાસ કારગાર ગણાય છે,તજ અને મધ ડાયાબિટીઝ માટે ફાયદાકારક છે. તજ એન્ટીઓકિસડન્ટ ફ્લેવોનોઇડ્સનો સારો સ્રોત છે જે ઇન્સ્યુલિન જેવું કામ કરી આપણા શરીરને અસર કરે છે. આ મિશ્રણ કાર્યાત્મકએનર્જી આપે છે.
  • આ સાથે જ પાચન શક્તિ માટે પણ તે ખૂબ ફાયદાકારક છે,તજ અને મધ નું મિશ્રણ આપણી પાચન શક્તિને સુધારે છે.તેમાં રહેલા તત્વો આપણી પ્રાન ક્રિયાને સરળ બનાવીને સુધારવાનું કાર્ય કરે છે
  • આ મિશ્રણના સેવનથી પેટ અને આંતરડામાંથી ગેસ દૂર થાય  છે.પેટમાં દુખાવો કે ચૂંક આવતી હોય તો આ મિશ્રણનું સેવન ગુણકારી છે
  • મધ અને તજના પાવડરનું સેવન કરવાથી કફ છૂટો પડે છે. આ સાથે ખાસીમાં પણ રાહત મળે છે
  • એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરીને પીવાથી ગળાનો દુખાવો પમ મટે છે અને કફમાં રાહત થાય છે.
  • તજ અને મધ નું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિ ધરાવે  છે.આ મિશ્રણ તેના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મ ને લીધે સામાન્ય શરદી અને તાવ ના લક્ષણો સામે લડવા માટે પણ મદદગાર છે.
  • આ સાથે જ આ મિશ્રણનું સેવન કરવાથી સંધિ વા થી પીડિત લોકોને સાંધાના દુખાવામાં પમ રાહત મળે છે.
  •  આ મિશ્રણનું સેવન કરવાથી હાડકાંને પણ  મદદમળે  છે.
  • આ મિશ્રણ ત્વચા માટે પણગુણકારી  છે.ત્વચાના નાના નાના ચેપ જેવા કે પિમ્પલ્સ,ફોલ્લીઓ અને કરચલીઓને દૂર કરવા માટે આ મિશ્રણની પેસ્ટ ચહેરા પર લાગીને 10 મિનિટ બાદ ચહેરો ઘોઈ નાખો ઘણો ફાયદો થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code