ઉનાળાની શરુઆતમાં ખાઓ આ પ્રકારના ફળો, જે દિવસ દરમિયાન આપશે તમને ભરપુર એનર્જી
- ઉનાળામાં ખાસ આ વસ્તુઓનું કરો સેવન
- બોડી નહી થાય ડિહાઈડ્રેડ
હવેથી થોડી થોડી ગરમી થવા લાગી છે એમ કહીએ તો ખોટૂ નથી કે ઉનાળાની સિઝ્ની શરુઆત થઈ ચૂકી છે ત્સ્થિયારે આવીતિમાં તમારા આરોગ્યનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ, દિવસ દરમિયાન ગરમીના કારણે પુષ્કળ એનર્જીની જરુર હોય છે ,આ સાથે જ ગરમીના કારણે અશક્તિ કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે, ત્વયારે ઉનાળાના દિવસોમાં તમારે રસવાળા ફળોનું સેવન વધુ કરવું જોઈએ જેથી તમારા શરીરમાં પુરતી એનર્સજી મળી રહે .
ઉનાળામાં બોડી ડિહાઈડ્રેડ ન થાય તે માટે આટલી વસ્તુઓનુ કરો સેવન
નારિયેળ પાણીઃ- નાળિયેર પાણી ત્વચા, વાળ અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. ડીહાઈડ્રેશનની સમસ્યા હોય તો તમે નારિયેળનું પાણી પી શકો છો. આ સમસ્યાથી બચવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે.દરરોજ સવારે ભૂખ્યા પેટે એક નારપિયેળનું પાણી પીવું જોઈએ જેનાથી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે અને ખાસ ઉપવાસ હોય ત્યારે તેનું સેવન કરવાથી વગર ખોરાકે પણ શરીર સારી રીતે કાર્ય કરે છે.
ઘરનું એનર્જી ડ્રિન્કઃ ચાર કપ પાણીમાં અડધી ચમચી મીઠું અને છ ચમચી ખાંડ મિક્સ કરો. પછી તેને દર કલાકે પીવાનું રાખો . જો શરીરમાં પાણીની અછત હોય તો ડોક્ટરર દ્વારા ORS ન પીવાની સલાહ આપવામાં આવે છે આ ઘરનું પીણું ઓઆરએસની ઉણપ પુરી કરશે.. જો તમારી પાસે ઉપવાસ હોય તો તમે તેને ઘરે બનાવીને પી શકો છો.ેનાથઈ આખો દિવસ એનર્જી ભર્યો રહેશે .
ફળોનું સેવનઃ ખાસ કરીને ઉપવાસમાં મોલસંબી જેવા રસદાર પાણી વાળઆ ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ ,જો તમે ડિહાઇડ્રેશનથી પીડાતા હોવ તો તમારે એવા ફળો ખાવા જોઈએ જેમાં પાણીની માત્રા વધારે હોય. આ સમયે તમને ઉનાળામાં લીંબુ અને મોસંબી આરામથી મળશે. તેથી તમે તેમને ખાઈ શકો છો.
આ ફળોના જ્યૂસનું કરો સેવન – ઉપવાસલમાં દિવસ દરમિ.યાન એન્રજી જળશવાઈ તે ખૂબ જ નમહત્વું છે, આ સાથે જ તમારું બોડી નબળું ન પડે તે પણ જરુરી છે આ માટે તમારે મોસંબી, સંતરાના જ્યૂસ અને પાઈનેપલના જ્યૂસનું સેવન કરવું જોઈએ. દાડમના જ્યુસનું પણ તમે સેવન કરી શકો છો. આ તમારા શરીરમાં પાણીની અછતને સામાન્ય બનાવવામાં મદદ કરશે.