Homeગુજરાતીનરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

  • માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં

નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી…..

  • શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી….

  • નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ

નરેન્દ્ર મોદીની નવી સરકારના મંત્રીમંડળની  પસંદગીની કવાયત તેજ…. અનેક નેતાઓને ફોન આવ્યાની ચર્ચાઓ…..

  • અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપ

અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો… રિક્ટરસ્કેલ સ્ટેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ…. ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં….

  • છત્તીસગઢમાં છ નક્સવાદી ઠાર મરાયાં

છત્તીસગના નારાયણપુરામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ…. 3 મહિલા સહિત છ નક્સલવાદી ઠાર મરાયાં… ધાણીફુટ ગોળીબારથી ગુંજી ઉઠ્યો સમગ્ર વિસ્તાર……

  • ટી20 વિશ્વકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

આઈસીસી ટી20 વિશ્વકપની ભારત-પાકિસ્તાનની આજે હાઈપ્રોફાઈલ મેચ…. બંને ટીમો વચ્ચે જોવા મળશે કાંટે કી ટક્કર… ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ….

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular