1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માથાના વાળ ખરતા રોકવા માટે આ ટિપ્સ અપનાવો
માથાના વાળ ખરતા રોકવા માટે આ ટિપ્સ અપનાવો

માથાના વાળ ખરતા રોકવા માટે આ ટિપ્સ અપનાવો

0
Social Share

આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે પોતાના માટે સમય કાઢી શકતા નથી અને તેના લીધે આપણા શરીરને ઘણા નુકશાન થાય છે. એમાંથી એક છે વાળ ખરવા.

• હેર કેર ટિપ્સ
ડાઈટ, આપણુ જમવાનું આપણા હેરફોલ સાથે સીધા જોડાયેલા હોય છે. એટલા માટે પ્રોટીન અને વિટામિન એ, બી, સી, ડી અને ઈને તમારી ડાઈટમાં જરૂર ઉમેરો.

• ઓઈલિંગ કરો
સારા તેલથી માલિસ- આ સુનિશ્ચિત રીતે કરવી જરૂરી છે. તમે તમારા વાળ પર એક સારૂ તેલથી માલિશ કરો. ખરાબ અને સસ્તુ તેલથી માલિશ તમારા વાળને નુકશાન પહોચાડી શકે છે.

• સારુ શેંમ્પુ
સારૂ શેંમ્પુ પસંદ કરો- આજે બજારમાં ઘણા એવા શેંમ્પુ છે, જે બેરફોલને રોકવાનો દાવો કરે છે પણ તમે કોઈ સ્પેશ્યાલિસ્ટ પાસેથી કોઈ સારા શેંમ્પુ વાપરવા માટે સલાહ લો અને શેંમ્પુને વારવાર બદલશો નહીં.

• ડેંન્ડ્રફને કરો દૂર
ડેંન્ડ્રફ- ડેંન્ડ્રફ વાળ ખરવાનું મુખઅય કારણ છે. એટલે તમારા માથામાં ડેંન્ડ્રફ ના થવા દો.

• ભીના વાળમાં કાંસકો ના ફેરવો
ભીના વાળના ઓળવો- આપણા માંછી મોટા ભાગના લોકો નાઈને સીધા પોતાના ભીના વાળ ઓળવવા લાગી જાય છે. પણ આ બીલકુલ ખોટી રીત છે. વાળને પૂરી રીતે સુકાયા પછી તેને ઓળવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code