Site icon Revoi.in

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

Social Share

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે.

દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો