Site icon Revoi.in

ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી છે.

MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ થ્રેડ તેની ઝલક આપે છે…”

#PMModi #SpaceAchievements #IndiaInSpace #MyGovIndia #SpaceProgress #IndianSpaceMission #SpaceExploration #SpaceTechnology #IndiaSpaceProgram #SpaceInnovation #IndiaInSpace #SpaceDevelopment #SpaceScience #TechProgress #SpaceMilestones

Exit mobile version