
કિચન ટિપ્સઃ હવે દહીંવડાને સોફ્ટ અને ટેસ્ટી બનાવા છે તો જોઈલો આ ટ્રીક અને ટિપ્સ
સાહિન મુલતાનીઃ-
દહીંવડા એવી ડિશ છે જે બાળકોથી લઈને વડિલોને દરેકને ભાવે છે મહત્વની વાત એ છે કે તે હેલ્ઘી પણ હોય છે સાથે જ સોફ્ટ હોવાથી મોટી ઉંમરના લોકો પણ ખાય શકે છે પણ જો તમારે બહાર મળે તેવા જ ટેસ્ટી અને યમ્મી દહીંવડા બનાવા હોય તો આ રીત જોઈ લેવી જોઈએ.
ટ્રિક 1
દહીં વડાનું ખીરુ ઘરે જ બનાવા માટે ણળદની દાળને ઓછામાં ઓછી 5 થૂ 6 કલાક પાણીમાં પલાળ્યા બાદ તેને મિક્સરમાં એકદમ જીણી પીસી લેવી જોઈએ
ટ્રિક -2
પીસેલી દાળમાં મીઠું અને સોડાખાર નાખી એક સાઈડ બરાબર 5 મિનિટ ફેટી લેવી જોઈએ જેનાથી આથો સારો આવે છે
ટ્રિક 3
તમને ટેસ્ટી વડા પસંદ હોય તો દાળને પીસતી વખતે તેમાં 3 4 નંગ લીલા મરચા પણ પીસી લો
ટ્રિક 4
દાળવડા તળીને તેને તરત જ છાસમાં પલાળી દો એક તપેલીમાં છાસ લઈને તેમાં વડા ડુબોળી ઉપર વજન આપી દો જેથી કરીને વડાનું તેલ નીકળી જશે અને વડા પોફ્ટ થી જશે
ટ્રિક 4
દહીંવડાના જહીને મિક્સમાં ખાંડ સાથે પીસી વેલું જોઈએ
ટ્રિક 5
ઉપરથી દહીંવડાને ટેસ્ટી બનાવવા માટે લાલ મરચાનો પાવડર દરેલું જીરું અને સંચળનો ઉપયોગ કરો મીઠા દહીં સાથે ઓ કોમ્બિનેશમ બેસ્ટ છે.