1. Home
  2. revoinews
  3. રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની હદમાં સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ
રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની હદમાં સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની હદમાં સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

0
Social Share
  • ઉમવાડા ગામની સીમમાં સિંહના આંટાફેરા
  • ત્રિપુટીનો વિડીયો આવ્યો સામે
  • સિંહ પરિવારે ગાયનું કર્યું મારણ

રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની સીમમાં સિંહના આંટાફેરાનો વિડ્યો સામે આવ્યો છે. જેમાં, ઉમવાડા ગામના ખેતરમાં આંટાફેરા કરતો સિંહ પરિવાર વિડ્યોમાં કેદથયો છે. જેમાં, 2 પાઠડા સાથે 1 સિંહણ જોવા મળી હતી. ગોંડલના નાના ઉમવાળા ગામમાં સિંહ પરિવારે ગાયનું મારણકરીને મજબાની માણી હતી.

આમ, પશુઓનું મારણ કરતાં ઉમવાડા અને આસપાસના ખેડૂતોમાં ભય નો માહોલજોવા મળ્યો હતો. ખેતીની મોસમહોવાથી ખેડૂતોરાત્રિના ખેતરમાં કામ કરવા જતાંહોય છે. ત્યારે સિંહનો ભય ખેડૂતમાં ઉઠી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code