1. Home
  2. ગુજરાતી
  3. પર્સની ફેશનમાં ઓવરસાઈડ્ઝ પર્સનો વઘતો ટ્રેન્ડ, યુવતીઓને આકર્ષક લૂક સાથે વઘુ વસ્તુઓ કેરી શકવાની આપે છે ક્ષમતા
પર્સની ફેશનમાં ઓવરસાઈડ્ઝ પર્સનો વઘતો ટ્રેન્ડ, યુવતીઓને આકર્ષક લૂક સાથે વઘુ વસ્તુઓ કેરી શકવાની આપે છે ક્ષમતા

પર્સની ફેશનમાં ઓવરસાઈડ્ઝ પર્સનો વઘતો ટ્રેન્ડ, યુવતીઓને આકર્ષક લૂક સાથે વઘુ વસ્તુઓ કેરી શકવાની આપે છે ક્ષમતા

0
Social Share

દરેક યુવતીઓ માટે આજકાલ પર્સ કેરી કરતી હોય છે, પર્સમાં પણ હવે ઓવરસાઈઝ પર્સની ફેશન ટ્રેન્ડમાં જોવા મળી રહી છે તેનું બીજુ કારણ છે કે આ પ્રકારના પર્સમાં યુવતીઓનો મેકઅપ સ્કાર્ફ કોસ્મેટિક જેવી અનેક વસ્તુઓ પુશ્કળ પ્રમાણમાં સમાઈ પણ જાય છે.જેથી કરીને યુવતીઓ પ્રવાસમાં હો. કે બહાર પાર્ટીમાં જતી હોય તે લોકોને આ પ્રકારના પરસ્ વઘુ ગમતા હોય છે.

લેઘરમાં પર્સ

આજકાલ લેઘરમાં મોટી સાઈઝના પર્સનો ક્રેઝ વઘારે છે,જે યુવતીઓને નાનું બાયલક છે તે યુવતીઓ આ પર્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે કારણ કે તેમાં પાણીની નાની બોટલ પણ સમાય જાય છએ સાથે જ નાન બેબીના 2 જોડી કપડા પણ સમાય જાય છે.

બિગ સાઈઝમાં બટવા પર્સ

આ પર્સ લૂઝ હોય છે દેખવમાં થોડું નાનું હોય છે પરંતુ તેની અંદરની સ્પેસ વઘુ હોવાથી અનેક વસ્તુઓ સમાય જતી હોય છે,મોબાઈલ પાણીની બોટલ તેમજ કોસ્મેટિક વસ્તુઓ આમા આવી જવાથી યુવતીઓ આ પર્સ કેરી કરવાનું પસંદ કરે છે.

આ સહીત વર્ક વાળા કાપડના મટરિયલ્સના પર્સનો ક્રેઝ પણ વઘુ છે તે લૂકમાં શઆનદાર તો લાગે છે જ પરંતુ વસ્તુઓ પણ વઘુ સમાતી હોય છે જેથી જ્યારે તૈયાર થઈને યુવતીઓ બહાર નીકળતી હોય છે ત્યારે આ વર્ક વાળઆ ઓવર સાઈડ્સના પ્રસ કેરી કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code