1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રામલલા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમદાવાદના હાટકેશ્વર સર્કલ નજીક ફટાકડા ફાડી ઉજવણી કરાઈ
રામલલા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમદાવાદના હાટકેશ્વર સર્કલ નજીક ફટાકડા ફાડી ઉજવણી કરાઈ

રામલલા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમદાવાદના હાટકેશ્વર સર્કલ નજીક ફટાકડા ફાડી ઉજવણી કરાઈ

0
Social Share

અમદાવાદઃ અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર શહેરમાં કરવામાં આવી હતી. દરમિયાન હાટકેશ્વર ખાતે ભક્તોએ ફટાકડા ફાડીને ઉજવણી કરી હતી. તેમજ મીઠાઈ વહેંચીને શુભકામનાઓ પાઠવી હતી.

અમદાવાદના હાટકેશ્રવર સર્કલ પર અયોધ્યામાં મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની બાળ સ્વરુપે રામલલા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ રંગબેરંગી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. રામભકતો દ્વારા આતશબાજી કરવામા આવી હતી. 12.39 કલાકે હાટકેશ્વરમાં રામભકતો શ્રી રામચંદ્રજીની મોટી પ્રતિમા રાખીને જય શ્રી રામ ના જયઘોષ સાથે કરી આતશબાજી કરી હતી. હાટકેશ્રવર સર્કલ આઈ શ્રી ખોડિયાર મંદિર પાસે ઓવરબિજની નીચે સૌ કોઈ ઉત્સવમાં જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code