ગુજરાત પોલીસ વિરોધી કેજરીવાલના આક્ષેપનો પર્દાફાશ, જુઓ વીડિયો
આઈબી (IB) ઓફિસરના નામે આમ આદમી પાર્ટીના જ કાર્યકરને ધમકાવવાના કેસમાં આપના વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ આણંદ, 30 મે 2026: – આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને પક્ષના જ એક કાર્યકરને ધમકાવવાના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP) ના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ […]


