દરરોજ 10 હજાર સ્ટેપ ચાલવાથી શરીર પર શું થાય છે અસર?
આજકાલ ફિટનેસ ટ્રેકર્સ અને હેલ્થ એપ્સ લોકોને દરરોજ 10,000 પગલાં ચાલવાનું કહે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનો તર્ક શું છે? 1960ના દાયકામાં એક જાપાની કંપનીએ ‘મેનપો-કેઈ’ નામનું પેડોમીટર બનાવ્યું, જેનો અર્થ ‘10,000 સ્ટેપ મીટર’ થાય છે. હવે પ્રશ્ન એ છે કે, શું 10,000 પગલાં ચાલવાથી ફાયદો થાય છે? આવો, આનો […]


