GCCI દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન 1700 બ્લડ યુનિટ એકત્ર કરાયા
અમદાવાદ, 17 જૂન, 2026- GCCI દ્વારા તાજેતરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન 1700 બ્લડ યુનિટ એકત્ર થયું હતું. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહાજન સંકલન ટાસ્કફોર્સના માધ્યમથી સંલગ્ન એસોસિયેશનો, ઉદ્યોગો, ક્લબો અને કોર્પોરેટ સંસ્થાઓના સહયોગથી 1 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન સફળતાપૂર્વક મેગા રક્તદાન […]


