1. Home
  2. Tag "2000 rupee notes"

રૂપિયા 2000ની નોટ્સ 97 ટકા જમા થઈ, 10,000 કરોડના મૂલ્યની નોટો હજુ લોકો પાસે પડી છે

અમદાવાદઃ રિઝર્વ બેન્ક દ્વારા ચલણમાંથી રૂપિયા 2000ની નોટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ નોટ્સ બદલવા માટેનો લોકોને પુરતો સમય અપાયો હતો. તમામ બેન્કોમાં બચત ખાતામાં લોકો 2000ની નોટ્સ જમા કરાવી શકતા હતા. ઉપરાંત બેન્કોમાં નોંટ્સ બદલી આપવામાં પણ આપતી હતી. ઉપરાંત પેટ્રોલ પંપોમાં પણ છેક સુધી 2000ની નોટ્સ લેવામાં આવતી હતી, ત્યારબાદ નોટ્સ બદલવાની અવધી […]

30 સપ્ટેમ્બર પછી બેંકો 2000 રૂપિયાની નોટ બદલી દેશે નહીં,નોટ બદલવા જવું પડશે અહીં

દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જોકે, આરબીઆઈએ કહ્યું હતું કે આ લીગલ ટેન્ડર રહેશે. હવે 2000 રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેના લીગલ ટેન્ડરને લઈને સૌથી મોટી મૂંઝવણ […]

2000 રૂપિયાની નોટ્સ પાછી ખેંચવાનો નિર્ણય સરકારી તંત્ર અને કેટલાક વેપારીઓને ફળ્યો,

અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂપિયા 2000ની નોટ્સ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધે છે. અને બેન્કો દ્વારા ટોકન સિસ્ટમ અપનાવીને સોમવારથી  2000ની નોટ્સ બદલી અપાશે.જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ, પેટ્રોલ પંપના સંચાલકો, અને કેટલાક તબીબોએ પણ રૂપિયા 2000 નોટ્સ સ્વીકારી રહ્યા હોવાથી ઘણાબધા લોકો બેન્કોમાં નોટ્સ બદલાવવાની કડાકૂટમાં પડવાને બદલે જ્યાં નોટ્સ ચાલતી હોય તેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code