રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં યોજાનારા પતંગોત્સવમાં 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે
રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ, વડનગર, ઘોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ સ્થળોએ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તા.12મી જાન્યુઆરીને ગરૂવારે યોજાનાર પતંગોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 12 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ આયોજન […]