જાપાનના આઓમોરી પ્રીફેક્ચરમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ટોક્યો, 01 ઓગસ્ટ 2026: Earthquake in Japan’s Aomori Prefecture જાપાનમાં કુદરતનો કહેર અવિરત ચાલુ છે. શનિવારે ઉત્તર જાપાનના આઓમોરી પ્રીફેક્ચર નજીક 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 11:48 વાગ્યે આઓમોરીના પેસિફિક કિનારા નજીક, લગભગ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જાપાનીઝ સ્કેલ (7-પોઈન્ટ સ્કેલ) પર […]


