ફિલિપિઈન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ, ભારે નુકસાનઃ જુઓ Video
મનિલા, 8 જૂન 2026: ફિલિપાઈન્સમાં આજે સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ આવ્યો હતો. દેશના દક્ષિણ ભાગમાં આવેલા આ ભૂકંપના કારણે ગણતરીની સેકન્ડોમાં જ ઇમારતો હલવા લાગી હતી, દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને કેટલીક જગ્યાએ આખેઆખી બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં એક શાળા પણ સામેલ છે. ભૂકંપની તબાહીનાં દૃશ્યો અત્યંત ભયાનક હતાં. એક સ્થાનિક […]


