1. Home
  2. Tag "75 Iconic Places"

ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવાશે, 75 આઈકોનિક સ્થળોએ સામુહિક યોગનું આયોજન

અમદાવાદઃ વિશ્વભરમાં દર વર્ષે આજે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે.  ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરાશે. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક […]

યોગ દિવસ: રાજ્યમાં પસંદ કરાયેલા 75 આઈકોનિક સ્થળોમાં જામનગરના રણમલ તળાવનો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા રણમલ તળાવ ખાતે યોગ ફિલ્મનું શૂટિંગ કરાયું 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરાશે અમદાવાદઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code