કાંકરિયા લેક પ્રવાસીઓ માટે બન્યુ હોટ ફેવરિટ, વેકેશનમાં 6.72 લોકોની મજા માણી
ગાંધીનગર, 9 જૂન, 2026: Kankaria Lake has become a hot favorite for tourists શહેરના મણિનગર વિસ્તારમાં (દક્ષિણ ભાગ) આવેલું કાંકરિયા લેકફ્રન્ટ શહેરના સૌથી અગ્રણી પ્રવાસન આકર્ષણોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કાંકરિયાનું તળાવ એક સમયે તેના સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું હતું, અને આજે તે એક આધુનિક પ્રવાસન અને મનોરંજન સ્થળ તરીકે વિકસિત થયું […]


