ભાજપના 321 હુતાત્મા કાર્યકરોની યાદી શપથ સમારંભ સ્થળે મૂકવામાં આવી, જુઓ વીડિયો
કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપની પ્રથમ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો પહોંચ્યા હતા. એક તરફ આ ભવ્ય શપથ સમારંભ યોજાઈ રહ્યો હતો ત્યારે એ જ સ્થળે એક વિશાળ મંચ […]


